આજે ખાંભા તાલુકાના પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તેમજ જનતા નો આવાઝ વેબ ન્યૂઝ પોર્ટર ના સીઈઓ હસમુખભાઈ શિયાળના ભાણેજ એવા ભવ્યરાજ જાપડિયા નો જન્મદિવસ છે

8 વર્ષ પૂરા કરી 9માં વર્ષમાં પ્રવેશ કરે છે આજે ખાંભા તાલુકાના પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તેમજ જનતા નો આવાઝ વેબ ન્યૂઝ પોર્ટર ના સીઈઓ હસમુખભાઈ શિયાળના ભાણેજ એવા ભવ્યરાજ જાપડિયા નો જન્મદિવસ છે તો ભવ્યરાજ જાપડિયા જીવનમાં ખૂબ જ આગળ વધે તેમજ તેમના તમામ સપના સાકાર થાય.તેમનું જીવન આનંદમય,સુખમય ,તંદુરસ્ત મય ,રહે તેવી શુભેચ્છાઓ

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »