બાબરા ના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેન ચૌહાણ નો આજે જન્મદિવસ છે.
બાબરા ના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેન ચૌહાણ નો આજે જન્મદિવસ છે.(અનેક સામાજીક, સેવાકીય સંસ્થાઓ માં પોતાની અમુલ્ય સેવા આપી રહ્યા છે)
બાબરા ના યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેન ચૌહાણ નો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મોં.નંબર ૯૦૩૩૫૨૪૯૧૦ પર સવાર થી જ શુભેચ્છાઓ આવી રહી છે. હિરેનભાઈ બાબરા માં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના તાલુકા પ્રમુખ છે. તેમજ અખંડ રાષ્ટ્રીય હિંદૂ સેના ના તાલુકા પ્રમુખ અને સૌરાષ્ટ્ર સેતુ ન્યુઝ ના મેનેજીંગ તંત્રી તેમજ ડિવાઈન સીટી ન્યૂઝ ના જીલ્લા બ્યુરો ચીફ અને હાલાર એક્ષપ્રેસ ન્યુઝ ના મેનેજીંગ તંત્રી તેમજ અનેક ન્યૂઝ ના બાબરા તાલુકાના રીપોર્ટર છે.
ત્યારે પ્રેસ મિટીયા ના મિત્રો, મિત્રો, પરીવાર, સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો, વેપારી મિત્રો સહિત સૌવ હિરેનભાઈ ને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.