દીકરા ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી

દીકરા ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરતા જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી

આજરોજ જીવ દયા પ્રેમી અને જીવદયા ફાઉંડેશન ના પ્રમુખ ઠાકોર દાસ ખત્રીના પુત્ર કાર્તિક નો જન્મદિવસ હોવાથી ગરીબ અને જરૂરિયાત મંદ લોકો ને માસ વિતરણ કરવામાં આવ્યું

સાથે ટીશર્ટ.આને બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા અને ગૌમાતાને ઘાસચારો અને કુદરતી સૌંદર્ય જળવાઈ રહે અને આપણા શહેરમાં ગુજરાતી ઓક્સિજન મળી રહે તે હેતુ ને સર કરવા જન્મદિવસ નિમિત્તે 151 વૃક્ષ નું વિતરણ કરવામાં આવ્યું અને 11 વૃક્ષો વાવી તેનું જતન કરવાનું નક્કી કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી જીવ દયા ફાઉન્ડેશન. કાર્તિક ખત્રી.પ્રવીણભાઈ પ્રજાપતિ પવનભાઈ દેવ ચેરીટેબલ ટ્રસ્ટ, જયેશભાઈ સોની.અશોકભાઈ પઢીયાર રાજુભાઈ પરમાર ભાવિન ખત્રી. ઠાકોર દાસ ખત્રી. પવન પ્રજાપતિ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

રીપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »