પાનખેતરાના સામૂહિક હત્યાકાંડમાં તેમના પતિ દેવરાજભાઈ એસ ગોહેલ હાઈકોર્ટના દરવાજા ખવડાવતા અગાઉ આવેદનપત્ર આપી આ કેસની ૨૦૧૭ નો બનાવ માં નિષ્પક્ષ તપાસ કરવા ધારદાર રજૂઆતો કરી હતી
આ બનાવ અંગે થોડી શંકા ઉપજે છે કોઈ એક વ્યક્તિ ચાર લોકોને મારી શકે ખરા નઈ કોઈ બંદૂક ના આ કોઈ મોટું હથિયાર
સાલ 2017 નો બનાવ બન્યો હતો જેમાં માત્ર એક આરોપીને લયને સ્થાનિક પોલીસે પકડી પાડી જેલ હવાલે કર્યો હતો આ ગુજરાતમાં ચોંકાવનારી ઘટના બની છે તેમના પતિ દર દર ન્યાય મેળવવા માટે ભટકી રહ્યા છે મારા પરિવારને જે આ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો તે લોકોને ફાંસીના માચડે ચડે તે માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખવડાવ્યા છે અને મને પૂરો ભરોસો છે કે ત્યાંથી ન્યાય મળશે ઘટના આરોપીઓને ફાંસી ના માચડે ચડસે આ ઘટના વિસ્તારપૂર્વક સમજ્યે
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના પાન ખેતરા ગામે 2017માં તાજેતરમાં દેવરાજભાઈ એસગોહિલ તેમના પરિવારને અમુક શકસો દ્વારા સામૂહિક હત્યાકાંડને અંજામ આપ્યો હતો તેમના ધર્મ પત્ની અને ત્રણ બાળકો બેરહેમીપૂર્વક હત્યાઓ કરવામાં આવી હતી તેને લઈને અનેક રજૂઆતો માંગરોળ પ્રાંત અધિકારી માં તેમજ ફરિયાદો કરવામાં આવી હતી દેવરાજભાઈ દ્વારા કરવામાં આવી હતી
ત્યારે આજે દેવરાજભાઈ એસ ગોહિલ આ હત્યાકાંડને લઈને સીબીઆઈ તપાસ રજૂઆતો પણ કરવામાં આવી હતી ત્યારે તાલુકાના પાન ખેતરા ગામે આ ઘટના બની છે આ ત્યાં વાડી વિસ્તારમાં રહેતા એક પરિવાર જે પોતાની રોજીરોટી કમાઈને દિવસ કાઢતા હતા ત્યારે પરિવાર સાથે કંઈક આવું બન્યું તેમનું લગ્નજીવન પણ સારી રીતે ચાલતો હતો ત્યારે ૧,૧ ૨૧૭માં અમુક સકશૉ દ્વારા હત્યાકાંડને અંજામ આપ્યો હતો ત્યારે તેની પોલીસ છે તપાસ પૂરજોશમાં ચલાવી હતી
અને પોલીસની તપાસમાં ક્યાંકને ક્યાંક મુખ્ય આરોપીઓ છોડીને માત્ર એક આરોપીને પકડીને પોલીસે તેની તપાસ પૂર્ણ કરી આ તપાસમાં ત્યાંની સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપોપણ કરવામાં આવ્યા હતા અને પડદા પાછળ રાજકારણીઓ હોય તેને લઈને આ સમગ્ર દબાવી દેવામાં આવી અને દેવરાજભાઈ ગોહિલ એસ ગોહિલને અમુક આરોપસર પકડી પાડીને જેલ હવાલે કર્યા હતા તેને હિંમત અને તેમની પરિવારને ન્યાય મેળવવા માટે સતત લડતા રહ્યા ત્યારે
ન્યાય ની લડાઈ માટે મન મક્કમ કરી આરોપીઓને ફાંસીને માચડે ચડવા ન્યાયપર પૂરેપૂરા ભરોસો રાખી અને સમગ્ર ઘટના ગુજરાત હાઇકોર્ટ માં આ ઘટનાને પીટીશન કરતા ગુજરાત હાઇકોર્ટએ આ ઘટનાની તપાસ કરવા ગુજરાત પોલીસ વડા તેમને સંમસ બજાવ્યૂ આ ઘટનાની તપાસ કરવા ગુજરાત હાઇકોર્ટે આદેશ આપવામાં આવ્યા ત્યારે સ્થાનિક પોલીસ તેમાં દેવરાજ એસ ગોહિલ તેમને પૂરેપૂરો સહયોગ આપી અને સમગ્ર ઘટના આરોપીઓને જે કોઈ આરોપીઓ હોય લોકોને તપાસમાં જે કોઈ બહાર નીકળે તેવા આરોપીઓને પચડી પાડવામદદ માંગી છે તેવી દેવરાજભાઈ ગોહિલ ભારતના સંવિધાન પર પૂરો ભરોસો રાખી ગુજરાત હાઇકોર્ટમાં તમામ ઘટનાને મૂકી છે અને તને ભરોસો છે આમાં તમને પૂરેપૂરો ન્યાય મળશે
અબ્દુલ પઠાણ પ્રત્રકાર ઉના ગીર સોમનાથ