હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડાની આગાહી તળાજા, મહુવા, પાલિતાણાના માર્કેટયાર્ડમાહરાજી બંધ રહેશે વાવાઝોડાને પગલે ડુંગળી સહિત તમામ વેપાર બંધ
હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડાની આગાહી તળા
મહુવા, પાલિતાણાના માર્કેટયાર્ડમાહરાજી બંધ રહેશે વાવાઝોડા ગલે ડુંગળી સહિત તમામ વેપાર બંધહવામાન વિભાગ દ્વા.૧૫-૦૫ થી તા-૧૮-૦૫ ( તૌકતે, વાવાઝોડાની આગાહી કરાઈ છે. ત્યારે તેની સંભાવનાઓના પગલે તકેદારીના ભાગરૂપે માર્કેટિંગયાર્ડ તળાજામાં હરરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવેલ છે. જ્યારે મહુવા માર્કેટયાર્ડમા તા.૧૬ મીથી તા.૧૮ મી સુધી ડુંગળી સહિતની તમામ જણસીઓ નહિ લાવવાની તાકીદ કરાઈ છે
જ્યારે પાલિતાણા યાર્ડમાં લીંબુ સહિતની આવક અને તેના વેચાણ, હરાજીનું કામ તા.૧૭ અને તા.૧૮ દરમિયાન બંધ રહેશે. તમામ પ્રકારની જણસી નહિ લાવવા યાર્ડના ચેરમેન દ્વારા તાકીદ કરાઈ છે.