રાણપુરના યુવા અને ઉત્સાહી પત્રકાર વિપુલભાઈ લુહાર નો આજે જન્મદિવસ નિમિત્તે કલ હમારા ન્યૂઝ તમને જન્મ દિવસ ની હાર્દિક શુભકામના પાઠવે છે.
બોટાદ જીલ્લાના રાણપુરના યુવા અને ઉત્સાહી પત્રકાર વિપુલભાઈ લુહાર નો આજે જન્મદિવસ છે.કેટલાક વર્ષોથી પત્રકાર તરીકે રાણપુર તાલુકા સહીત સમગ્ર બોટાદ જીલ્લાના અનેક પ્રશ્નો પોતાની કલમ ની તાકાતથી ઉકેલ લાવ્યા છે નાની ઉંમરે રાણપુર તાલુકા સહીત બોટાદ જીલ્લા માં પત્રકાર તરીકે ખુબજ મોટુ નામ ધરાવે છે.
વિપુલભાઈ લુહારે આશરે 8 વર્ષ પુર્વે રાણપુર માં એક નાના પેપર થી પત્રકાર તરીકે ની કારકીર્દી ની શરૂઆત કરી હતી પણ પત્રકાર ની કલમ ની તાકાત અને પોતાની આવડત થી હાલ વિપુલભાઈ લુહાર 8 વર્ષ ના ટુંકા સમય માં રાણપુર શહેર,રાણપુર તાલુકા સહીત સમગ્ર બોટાદ જીલ્લામાં પત્રકાર તરીકે ખુબજ મોટુ નામ ધરાવે છે.પત્રકાર તરીકે દરેક સમાજ ને અને તમામ લોકોને સરખો ન્યાય આપી રહ્યા છે.
ખાસ ઉલ્લેખનીય છે કે નાની ઉંમર માં વિપુલભાઈ લુહાર ની લોકપ્રિયતા જબરજસ્ત છે.લોકોના પ્રાણ પ્રશ્નો ને સતત 24 કલાક સજાગ રહી ને લોકોના પ્રશ્નો ને વાચા આપી રહ્યા છે.વિપુલભાઈ લુહાર રાણપુર તાલુકાની સમસ્યા અને લોકપ્રશ્નો ને ગુજરાતના ખુણે-ખુણે પહોચાડી તેનો ઉકેલ લાવી રહ્યા છે.વિપુલભાઈ લુહાર 8 વર્ષ પુર્વે નાની ઉંમર માં એક નાના પેપર થી પત્રકાર તરીકે ની કારકીર્દી શરૂઆત કરી હતી અને આજે ગુજરાતના દરેક જીલ્લા અનેક ન્યુઝ પેપર અને અનેક ન્યુઝ ચેનલ માં સફળ કામ કરી રહ્યા છે.
પત્રકાર તરીકેના 8 વર્ષ બાદ પણ વિપુલભાઈ લુહાર ની પત્રકાર તરીકે લોકપ્રિયતા સતત વધતી જાય છે અને હાલ બાહોશ અને નિડર અને ઉત્સાહી પત્રકાર તરીકેની વિપુલ ભાઈ લુહાર છાપ ધરાવે છે.ત્યારે આજે તારીખ-16-10-2021 ને શનિવાર ના રોજ યુવા પત્રકાર વિપુલભાઈ લુહાર પોતાના સફળ જીવનના 31 વર્ષ પુર્ણ કરી 32 માં મંગળ વર્ષ માં પ્રવેશ કરશે આજે વિપુલભાઈ લુહાર પોતાના જન્મદિવસ ની ઉજવણી અબોલ પશુઓને ઘાસચારો અને ગરીબ પરીવારોના બાળકોને ભોજન કરાવી ઉજવણી કરશે.એક પત્રકાર તરીએ નિષ્ઠા પુર્વક કામ કરતા અને રાણપુર તાલુકાના પ્રશ્નો ને વાચા આપી તેનો ઉકેલ લાવતા દરેક સમાજના લોકોમાં આદર્શ સ્થાન ધરાવે છે.ત્યારે આજે વિપુલભાઈ લુહાર ને જન્મદિવસ ની શુભકામના પાઠવવા ડાયલ કરો-7698030233
કલ હમારા ન્યૂઝ તમને જન્મ દિવસ ની હાર્દિક શુભકામના પાઠવે છે.