સુરતમાં 2 મહિનાની ત્યજી દેવાયેલી બાળકી માટે ઉદ્યોગપતિ મહેશ સવાણી એ કર્યુ એવું કે……

આપણે સૌ કોઈ લોકો સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીને તો જરૂર ઓળખતા હશું.મહેશ સવાણી હંમેશા પોતાના સેવાકીય કાર્યને કારણે ચર્ચામાં રહેતા હોય છે.મહેશ સવાણી ને હજારો દીકરીના પાલક પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.અત્યાર સુધીમાં મહેશ સવાણીએ પિતા વગરની અનાજ દીકરીઓના લગ્ન કરાવીને તેમનું કન્યાદાન કરાવ્યું છે.

મિત્રો મહેશ સવાણીના સેવાકીય કાર્યોની ચર્ચા અત્યારે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે.ક્યારે હાલમાં મહેશ સવાણીએ એક દીકરી માટે એવું કામ કર્યું હતું કે સાંભળીને તમે પણ મહેશ સવાણી ના વખાણ કરતા થાકશો નહીં.મીડિયા રિપોર્ટ અનુસાર સુરત શહેરની અંદર થોડા દિવસો પહેલા વિસ્તારની અંદર આવેલા બ્રિજ ની પાસે એક પતિ અને પત્નીએ બે મહિનાની માસુમ બાળકીને મૂકીને ચાલ્યા ગયા હતા.

ત્યાંથી પસાર થઈ રહેલા લોકોની નજર બાળકી ઉપર પડતા તમને આ ઘટનાની જાણકારી આપી હતી અને મળતી માહિતી પ્રમાણે તાત્કાલિક પોલીસને પણ આ ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી.ત્યાર પછી બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલમાં આઈસીઓમાં રાખીને સી ટીમ દેખરેખ કરવામાં આવી હતી.

આ ઘટનામાં એક સીસીટીવી ફૂટેજ પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે અને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે બાળકીના માતા પિતાની શોધ ખોળ પણ શરૂ કરી છે અને આ વાતની જાણકારી હજારો દીકરીના પાલક પિતા એવા મહેશ સમાણીને થઈ હતી.

ત્યાર પછી મહેશભાઈ સવાણી એ તાત્કાલિક ધોરણે નિર્ણય લઈને આ બાળકીને પીપી સવાણી ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાની પણ કામગીરી શરૂ કરી હતી અને મહેશ્વરીએ જણાવ્યું હતું કે જો સરકાર તરફથી અમને મંજૂરી મળશે તો અમે બાળકીને દત્તક લેવા માટે પણ તૈયાર છીએ.મહેશભાઈ સવાણી એ વધુમાં જણાવ્યું હતું કે જો બાળકીના માતા-પિતા મળી જાય તો પણ બાળકીને તેને સોંપી દેવી જોઈએ નહીં.

 

 

View this post on Instagram

 

A post shared by Kem Chho Surat (@kemchhosurat)


મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે,સમગ્ર ગુજરાત રાજ્યની અંદર થયેલા કેટલાક સમયથી સતત આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને આ ઘટના બન્યા પછી લોકોએ બાળકીના માતા-પિતાની સામે કડકમાં કડક પગલાં લેવા માટેની પણ માંગણી કરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »