પીઠના દુખાવા માટે હોસ્પિટલમાં દાખલ થઈ મહિલા,જ્યારે તેનું ઓપરેશન કરવામાં આવતા ડોક્ટરો ચોંકી ગયા
અત્યારના સમયમાં ઘરકામ કરતી દરેક મહિલાઓને કમરનો દુખાવાનો તકલીફ રહેતી હોય છે.આ તકલીફ તેમના શરીરને પુરતો આરામ ન મળવાને કારણે પણ પડે છે.આ સાથે સાથે કેટલીક મહિલાઓને તો સ્નાયુના દુખાવાના કેસ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં સામે આવે છે.અત્યારે મોઢામાંથી બૂમબરાડાના ચીખો નીકળી જાય તે પ્રકારના કમરનો દુખાવો એક મહિલાને શરૂ થયો હતો.
અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી,પરંતુ ત્યાં હોસ્પિટલે ડોક્ટરે તપાસ કર્યા બાદ એવું તારણ કાઢી બતાવ્યું છે કે,તે જોઈને સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા.આ ઘટના રાજસ્થાનના ધોલપુર પાસેની છે.અહીં તગાવલી ગામમાં એક મહિલા તેના પરિવાર સાથે રહે છે.અચાનક જ તેને કમરનો દુખાવો થવા લાગ્યો હતો..
સૌપ્રથમ તેઓએ નાના દવાખાને પ્રાથમિક સારવાર લીધી હતી.પરંતુ આ દવા લીધા બાદ પણ અંદાજે 15 થી 20 દિવસ સુધી કોઈ પણ પ્રકારનો દુખાવો ઓછો થયો નહીં,એટલા માટે અંતે તેઓ શહેરની હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે પહોંચી ગયા હતા.જ્યારે ડોક્ટરે તપાસ કરવી અને જુદા જુદા રિપોર્ટ્સ પણ કર્યા ત્યારે તારણ મળી આવ્યું હતું કે,આ મહિલાના કમરની અંદર એક ગોળી ઘૂસી ગઈ છે..
અને આ ગોળી ચરબીની એટલી બધી અંદર ઘૂસી ગઈ છે કે, જ્યારે પણ કમર ઉપર નીચે થાય ત્યારે આ ગોળીને કારણે દુખાવો થવા લાગે છે.ડોક્ટરના મોઢેથી આ શબ્દ સાંભળીને પરિવારજનો ડોળા ફાડી ગયા હતા લો પો પ્લ લાપો અને વિચારમાં મજબૂર બન્યા કે,આખરે કમરની અંદર કેવી રીતે ગોળી ઘૂસી શકે છે..