72 દીવસ બાદ રાણો આવશે કારાવાસ ની બહાર, ગુજરાત હાઈ કોર્ટે આપ્યા એવાં શરતી જામીન કે….
ગુજરાતી અંદર ડાયરાની મોજ કરાવનાર લોકસાહિત્ય દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી જેલના સળિયા પાછળ છે.હાલ દેવાયત ખવડ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે દેવાયત ખવડ ની જામીન હાઇકોર્ટ મંજુર કર્યા છે.જ્યારે દેવાયત ખવડ ને છ મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની સાથે જામીન મંજૂરી મળી છે.
દેવાયત ખવડને છ મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન મંજૂર થયા છે.ત્યારે હાલ તેને 72 દિવસ જેલ માંથી પછી જામીન મંજૂર થયા છે.ત્યારે હાઇકોર્ટના એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઈ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે.
જ્યારે આ ઘટનાને વધારે વાત કરીએ તો આ ઘટના 7 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ દ્વારા તેમજ તેમના સાગરિત મિત્રો સાથે મયુર સિંહ રાણા મયુરસિંહ રાણાને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.જે ઘટના રાજકોટ શહેરના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.જે ગુનો નોંધ્યા પછી આઠ થી દસ દિવસમાં તમામ આરોપીને ફરાર થઈ ગયા હતા.ત્યાર પછી પોલીસે એક પણ આરોપી ના પકડી શકી.તેથી તમામ આરોપી થોડા દિવસ પછી એક પછી એક પોલીસની સામે આવી ગયા હતા.
જ્યારે દેવાયત ખવડની વધારે વાત કરીએ આ ઘટના બનતા જ દેવાયત ખવડ 10 દિવસથી ફરાર હતા.જ્યાં આ ઘટના લઈ ને દસ દિવસ સુધી ફરાર જોવા મળી રહ્યા હતા.સમય દરમિયાન દેવાયત ખવડ ને રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી પણ કરી હતી.જ્યારે સામે ઈજા પામેલ મયુરસિંહ ના પરિવાર તરફથી દેવાયત ખવડની ધરપકડ ની માંગ કરી હતી.
આ ઘટનાને વધારે વાત કરીએ તો આ ઘટના PMO ની ઓફિસ સુધી પહોંચી હતી.જ્યારે PMO મયુરસિંહ રાણા પરિવારે આ ઘટના વિશે વાત કરતા તપાસની માંગ કરી હતી જેથી રાજકોટમાં રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી.