હજારો રૂપિયા ની કમાણી વાળી નોકરી છોડી ને એન્જિનિયર યુવકે ચાલું કરી ખેતી,હાલ કરે છે લાખો રૂપિયાની કમાણી…

અત્યારના સમયમાં દરેક ખેડૂતો નવી નવી ખેતી કરીને પોતાની આવકમાં કેવી રીતે વધારો થાય તેના માટે પ્રયાસો કરતા હોય છે અત્યારના સમયમાં અનેક લોકો ઓર્ગેનિક ખેતી તરફ ખુબજ આગળ વધી રહ્યા છે.

ત્યારે આજે અમે તમને સુરેન્દ્રનગરના એક એન્જીનીયર ખેડૂતની વાત કરવાના છીએ કે ખેડૂતની નામ કમલેશભાઈ છે.જે સજીવ ખેતી કરીને હાલ લાખોની કમાણી કરી રહ્યા છે.જે કમલેશનહ ટેલિકોમ ઓફિસર તરીકે સરકારી નોકરી કરતા હોવાથી તેમને અવાર નવાર ગામડામાં અનેકવાર જવાનું થતું હતું.

ત્યાંના ખેડૂતો સાથે વાતચીત કરતા તેઓ ખેતી તરફ આકર્ષાયાહતા.૨૦૧૨ પછી તેઓ વિવિધ લોકોના સંપર્કમાં આવતા તેમને સજીવ ખેતી કરવાની પ્રેરણા મળી હતી.તેમને ૨૦૧૫ થી ૨૦૧૮ સુધી તેમની વાડીમાં દેશી સળગવાનું વાવેતર કર્યું.

ત્યારબાદ તેમને દાડમના રોપા લાવીને દાડમની ખેતી કરી હતી જેમાંથી તેમને ૧૬ લાખ રૂપિયાની આવક થઈ હતી.અત્યારે તેઓ લીબું જામફર નું વાવેતર કર્યું છે.તે દરેક પ્રકારની ખેતી કરવા માટે ડ્રીપ ઇરીગેશન નાખવાનો વિચાર કર્યો હતો તો તેમને સરકાર તરફથી ૬ લાખ રૂપિયા ફાયદો થયો હતો.

જે કમલેશભાઈ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને ઓછા ખર્ચે વધુ કમાણી કરી રહ્યા છે જે બાગાયતી વિભાગની ઓફિસ માંથી રોપામાં પણ સપસીડી લેતા હોય છે જે ખેડૂત આજે અનેક ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા છે.જે ખેડૂત ઓછા ખર્ચે વધુ કમાણી કરી રહ્યા છે.જેમનું કહેવું છે કે રાસાણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા પણ ઓછી થાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »