રાધનપુર નાં આ યુવાન ધારેલું કામ માં મોગલે ત્રણ દિવસ માં પૂરું કરતાં,યુવક મોગલ ધામ કબરઉ માનતા પૂરી કરવા આવ્યો,ત્યાં થયું એવું કે….
માં મોગલ તો અઢારે વરણ ની માં મોગલ કહેવાય છે.જ્યારે જ્યારે ભક્તોના જીવનની અંદર ખૂબ જ દુઃખ અને દર્દ આવે અથવા મોટી મુશ્કેલી છે ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે.
એવું કહેવાય છે કે,માં મોગલ ની ઉપર રાખવામાં આવતી આસ્થા અને શ્રદ્ધાને કારણે માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને કહેવાય છે કે આજદિન સુધી મોગલ માં ના દરબારમાં થી કોઈ ભક્તો દુઃખી થઈ ને નથી ગયું.
માં મોગલ ઉપર ભક્તોને ખૂબ જ શ્રદ્ધા છે અને એ માં મોગલ બધાના જ કામ કરે છે.જો તમે સાચા દિલથી માનતા માનો છો તો માં મોગલ રાજી થઈ જશે.સાથે ભક્તોનું જીવન પણ ધન્ય થઈ જાય છે.તમે બહુ બધા પાસેથી સાંભળ્યું હશે કે માં મોગલ આજ દિન સુધી લાખો પોતાના ભક્તોને પરચા બતાવી ચૂક્યા છે.
તેમજ આજે તમને એક એવી જ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માં મોગલ નો ભક્ત છે અને તેને માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમા આવેલા માં મોગલ ધામ મંદિર આવી પહોંચ્યો હતો.
રાધનપૂરથી માઁ મોગલ ધામ પધારેલા ભક્તનું નામ અરવિંદભાઈ ચૌધરી છે.તેમની માનતા મુજબ,મારૂ ધારેલું કામ માઁ મોગલે પાર કરી દીધું છે તો હું મોગલ ધામ આવીને માનતા પૂરી કરવા માટે આવ્યો છું.
ત્યારબાદ ભક્તે મણીધર બાપુના ચરણોમાં 11,000 રૂપિયા અર્પણ કર્યા હતા અને કહ્યું કે તમાજીએ તમારી માનતા સ્વીકારી લીધી છે અને આ પૈસા તમારી બહેનને આપી દેજો. જય મોગલ માઁ