બોટાદ જિલ્લા ના બરવાળા શહેરમાં ગદંકીનુ સામ્રાજ્ય યથાવત વારંવાર નગરપાલિકામાં જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. સફાઈના બિલ શું માત્ર કાગળ પર બને છે લોકોમાં ચર્ચા 

બોટાદ જિલ્લા ના બરવાળા શહેરમાં ગદંકીનુ સામ્રાજ્ય યથાવત વારંવાર નગરપાલિકામાં જાણ કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. સફાઈના બિલ શું માત્ર કાગળ પર બને છે લોકોમાં ચર્ચા

 

બરવાળા માં ઞટર લાઈન નાં ગોટાળા એ બરવાળા શહેર ને બાન માં લીધું છે ખોડિયાર મંદિર થી મહાત્માગાંધી કુમાર છાત્રાલય સુધી જે અંડર ગ્રાઉન્ડ ગટર સાથે લાઇનમા કનેકશન આપવામાં આવલ ન હોય આ વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ઊભરાઇ રહી છે.

લોકો ઞટર લાઈન જોડાણ માટે લેખિત રજૂઆત કરી છે છતા કોઇ કામગીરી કરવામાં આવી નથી બરવાળા આંબેડકર નગર 2, ગુરુદ્વારા સામે ગંદકીના ઢગલાં જોવા મળેલ છે. વારંવાર રજુઆત કરવા છતા આ કચરાના ઢગ જેમનાં તેમ જોવા મળે છે અને કોઈ કામગીરી કરવામાં આવી નથી. અનેક વિસ્તારોમાં ઞટરો ના ઢાંકણા તૂટી ગયેલા છે અને ઞટરની ચેમ્બર ના ઠાકણા નથી છે શેરીઓમાં રમતા બાળકો પડી જવાનો ભય રહે છે તેમજ વાહનોને અકસ્માત પણ નડે છે ત્યારે બરવાળા શહેર ને આવી ખસતા હાલતમાં થીં મુક્તિ ક્યારે મળશે તેવા પ્રશ્નો લોકો ઊઠાવી રહ્યા છે.

 

 

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા બોટાદ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »