મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળે એ અભિયાનમાં સિહોર ગૌતમેશ્વર મહાદેવ મંદિરના પ.પૂ. મહંતશ્રી સ્વરૂપાનંદજીએ સમર્થન આપ્યું.
મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળે એ અભિયાનમાં સિહોર ગૌતમેશ્વર મહાદેવ મંદિરના પ.પૂ. મહંતશ્રી સ્વરૂપાનંદજીએ સમર્થન આપ્યું.
ભાવનગર જિલ્લાના યુવાન જીગ્નેશ કંડોલીયા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારથી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સાધુ સંતોનો અવિરત સાથ મળી રહ્યો છે ત્યારે આજ રોજ સિહોર ગૌતમેશ્વર મહાદેવ મંદિરના પ.પૂ. મહંતશ્રી સ્વરૂપાનંદજીએ સમર્થન આપ્યું.અને સમગ્ર સાધુ સંતોને આ અભિયાનમાં સાથ સહકાર આપવા હાકલ કરવામાં આવી અને વધુમાં તેમણે જણાવ્યું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે જેટલું કહીયે તેટલું ઓછું પડે અને એ મહાન વ્યક્તિ સફેદ કપડાના સંત હતા.આવા મહાન વ્યક્તિ સમગ્ર વિશ્વમાં મળવા મુશ્કેલ છે અને સાથો સાથ તેમના જીવન પ્રસંગો પણ કહ્યા.
રિપોર્ટ માધવી બેન કંડોળિયા સિહોર