પોતાનાં પૌત્ર નાં લગ્ન માં દાદા- દાદી એ કર્યો એવો જબરદસ્ત ડાન્સ, કે લોકો એ કહ્યુ વાહ ભાઈ મજા આવી ગઈ…

ડાન્સના વીડિયો તો અનેક તમે જોયા હશે અને અનેક ડાન્સ સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયા હશે.પણ અહીં ડાન્સનો વીડિયો લોકોને ભારે પસંદ પડી રહ્યો છે. પૌત્રના લગ્નમાં દાદા-દાદીનો મસ્તીભર્યો ડાન્સ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે.લોકો કહી રહ્યા છે કે ખરેખર મજા પડી ગઈ.

પૌત્રના લગ્નમાં દાદા-દાદી સ્ટેજ પર આવે છે અને ડાન્સ કરવા લાગે છે.ડાન્સ દરમિયાન દાદા દાદીનો હાથ પણ પકડવા જાય છે.પણ દાદી શરમાઈ જાય છે.ત્યાર પછી દાદા હસી પડે છે અને ડાન્સ કરવા લાગે છે.

ડાન્સ દરમિયાન દાદા દાદીને ફ્લાઈંગ કિસ પણ આપે છે.ડાન્સના સ્ટેપ ભલે સામાન્ય હોય પણ લોકોને બહુ જ પસંદ પડી રહ્યા છે.વીડિયો જોઈ અનેક લોકોએ કોમેન્ટ કરી છે.લોકો કહી રહ્યા છે કે પરિવાર હોય તો આવો અને ખુશી હોય તો આવી.

 

 

View this post on Instagram

 

A post shared by Girish patel (@_girish_patelgp)


ram_ka_bhai_lakhan નામના એક યુઝરે કહ્યું છે કે જેના દાદા જીવિત છે અને એટલા ખુશ છે કે કહેવા માટે શબ્દો નથી.દાદા અને દાદી હંમેશા ખુશ રહે અને આખો પરિવાર પણ જેમના સારા નસીબમાં ખૂબ જ ખુશીઓ હોય,ભગવાન તેમને હંમેશા આશીર્વાદ આપે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »