બંધ પાંજરામાં રહેલાં સિંહ ને જોવા આવેલા લોકો માંથી વ્યક્તિ એ કરી સળી,તો સિંહે કર્યું એવું કેતમને પણ લાગશે જટકો, જુઓ વિડિયો…

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તેનાથી સૌ કોઈ લોકો ખૂબ જ વધારે આશ્ચર્યચકિત ચકિત થઈ જશે.આજે આપણે એક વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની અંદર પ્રાણી સંગ્રહ ની અંદર એક વ્યક્તિને હાથ એકાએક સિંહના પાંજરા ઉપર મુકાઈ ગયો હતો અને સિંહ તરત જ હાથ ઉપર બચકું ભરી લીધું હતું અને ખૂબ જ વધારે આઘાતજનક ગણી શકાય.

આ સમગ્ર ઘટનાની અંદર જેમિકાના સેટ એલિઝાબેથમાં સાન્તાક્રુઝ નજીક ની અંદર પ્રાણી સંગ્રહાલય ની અંદર આ પ્રકારનો બનાવ બન્યો હતો.જ્યાં 20 ના રોજ લગભગ 4:22 ની આસપાસ આ સમગ્ર ઘટના કેમેરા ની અંદર ક્યારે થઈ ગઈ હતી અને વાત કરીએ તો જ્યારે આ ઘટના બની અત્યારે 15 જેટલા લોકો તેમની આસપાસ હાજર હતા અને આ દ્રશ્યો જોઈને લોકો જાગી ગયા હતા.

જ્યારે આ વિડીયો જોવામાં આવ્યો હતો ત્યારે આ વ્યક્તિ તેની મશ્કરી કરતો હોય તેવું નજરે પડ્યું હતું.આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખૂબ જ વધારે વાયદો થઈ રહ્યો છે અને વિડિયો તમે જોઈ શકો છો અને આ વ્યક્તિએ સિંહના પાંજરાવવાની પાસે જઈને તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

તે સમયે પોસ્ટ રહી ગયો હતો અને તેના જડબાની અંદર તેનો હાથ ઝકડી લીધો હતો તેમ જ તે વ્યક્તિએ પોતાનો હાથ છોડાવવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો હોવા છતાં પણ હાથ છોડાવવા માટે તેમનો પગ પણ ઉપયોગ કર્યો હતો તેમજ ડાબા હાથથી તેમણે જમણા હાથને પણ પકડીને ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો.

 


આમ છતાં તે પોતાની આંગળીને સિંહના જડબામાંથી છોડાવવા માટે અસમર્થ થયો હતો અને જમણે આંગળી કપાઈ ગઈ હતી તેવું લાગી રહ્યું છે તેમજ ત્યાં ઉભેલા એક સાક્ષી એ જણાવ્યું હતું કે જ્યારે આ પ્રકારની ઘટના બની હતી ત્યારે લાગ્યું કે મજાક છે પરંતુ છેલ્લે છેલ્લે આ સમગ્ર ઘટના ગંભીરતામાં ફેરવાઈ ગઈ હતી.

જોકે નજરે જોનાર સાક્ષી એ જણાવ્યું હતું કે તે વ્યક્તિ જમીનમાં પડ્યો હતો અને જ્યારે બધા ખબર પડી ગઈ હતી કે સાચે છીએ.વધુમાં જણાવ્યું હતું કે સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ એનિમલ્સના મેનેજમેન્ટ પામેલા જણાવ્યું હતું કે આ ઘટનાને તપાસ પણ કરવામાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »