કલ હમારા યુવા સંગઠન સુરત દ્વારા વીરાંગના ઝલકારીબાઈ કોળીના જન્મદિવસની 🎉 🎉
કલ હમારા યુવા સંગઠન સુરત દ્વારા વીરાંગના ઝલકારીબાઈ કોળીના જન્મદિવસની ઉજવણી
जा कर रण में ललकारी थी!_वह तो झाँसी की झलकारी थी_गोरों से लड़ना सिखा गयी_है इतिहास में झलक रही,वह भारत की ही नारी थी!!
1857ની આઝાદી લડતની પ્રથમ ભારતીય બહુજન, મહાનાયિકા, મહાન દેશભક્ત, વીરાંગના, ઝલકારીબાઈ કોળીના જન્મદિવસ દિવસ પર કલ હમારા યુવા સંગઠન સુરત દ્વારા “કેક” કાપી ઉજવણી કરવામાં આવી હતી. જેમા જીલ્લા અધ્યક્ષ ભરતભાઈ સાંખટ, જીલ્લા પ્રભારી સોમભાઇ મેર, જીલ્લા પ્રમુખ ચિરાગભાઈ ઝાલા, કામરેજ તાલુકા પ્રમુખ મુકેશભાઇ બારૈયા, શહેરના યુવા પ્રમુખ પંકજભાઈ બારૈયા, વરાછા ઉપપ્રમુખ અલ્પેશભાઈ બારૈયા, ભરતભાઈ બાવળિયા મેર, કાનજીભાઈ પરમાર, જગદીશભાઈ જાદવ, વિપુલભાઇ ગોહિલ, સુરેશભાઈ સોલંકી તેમજ સર્વે કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.
जो समाज अपना इतिहास नहीं जानता, वो समाज कभी अपना इतिहास नहीं बना शक्ता।
– बाबा साहेब आंबेकटर
*કોળી સમાજને તેના સાચા ઈતિહાસથી વાકેફ થવાની જરૂર છે જેના સંદર્ભે કલ હમારા યુવા સંગઠન સમગ્ર ગુજરાતમાં કોળી સમાજને તેના સાચા ઈતિહાસથી જાગ્રુત કરવાનું કામ કરી રહ્યું છે.*
*ગુજરાતના કોળી સમાજના દરેક ભાઈઓ-બહેનોને ઝલકારીબાઈ કોળીના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.*
રિપોર્ટ – ચિરાગ ઝાલા સુરત (yuva)