વિશ્વ વિભૂતિ, મહામાનવ, ભારત રત્ન, બોધીસત્વ, ભારતીય સંવિધાન નિર્માતા, શોષિત પીડિત વંચિત દરેક સમાજ ને ન્યાય આપનાર
વિશ્વ વિભૂતિ, મહામાનવ, ભારત રત્ન, બોધીસત્વ, ભારતીય સંવિધાન નિર્માતા, શોષિત પીડિત વંચિત દરેક સમાજ ને ન્યાય આપનાર
ડૉ.બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે
આજ રોજ તારીખ :06/12/2020, રવિવાર, સ્થળ : ડૉ. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, બગવાડા દરવાજા, પાટણ ખાતે
વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ સંગઠનો, સામાજીક કાર્યકરો, રાજકિય પક્ષો પદાધિકારીઓ તથા કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી…..
હરગોવનભાઈ બી. પરમાર
પ્રમુખ
ગુજરાત અનુસૂચિત જાતિ એકતા મંચ
ગુજરાત રાજ્ય
રિપોર્ટર ઇમરાનખાન મોગલ. સિધ્ધપુર