ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકા માં બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા મહુવા નાયબ કલેક્ટર સાહેબ આવેદન પત્ર પાઠવ્યુ
*mahuva*
ભાવનગર જિલ્લા ના મહુવા તાલુકા માં બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા મહુવા નાયબ કલેક્ટર સાહેબ આવેદન પત્ર પાઠવ્યુ..
*ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ કરાયેલ ટિપ્પણી સામે ..*
*મહુવા બહુજન સમાજ ની રોશની લાગણી સાથે ફ્રાન્સ ની એલચી કચેરી ને નાયબ કલેકટર સાહેબ મારફત આવેદન પત્ર પાઠવ્યું…*
●●●●●●●●●●●●●●● *તાજેતર માં ફ્રાન્સ સરકાર ના જવાબદાર એવા રાષ્ટ્રપતિ મેકરોન દ્વારા ખુલ્લેઆમ ઇસ્લામી ફોબિયા પ્રદર્શન કરી ઇસ્લામ ધર્મ ને ઇરાદાપૂર્વક બદનામ કરી વિશ્વ માં પ્રસરી રહેલ શાંતિ ને ડહોલવા નો હીન પ્રયાસ કરેલ છે જે ગેર બંધારણીય છે અને વિશ્વ ની શાંતિ માં પલિતો ચાંપવાનું હીન કૃત્ય કરી મુસ્લિમ સમાજ ને બદનામ કરવાનો પ્રયત્ન કરેલ છે … છેલ્લા કેટલાક વર્ષોથી ફ્રાંસ સરકાર રાજ કરવામાં અને લોકો ની સુખાકારી પ્રશ્નો હલ કરવામાં સદંતર નિષ્ફળ રહી હોય પોતાની નિષ્ફળતાનો થિકરો મુસ્લિમ સમાજ પર થોપી સ્થાનીક લોકોને ગેર માર્ગે દોરી રહી હોઈ તેવું ફલિત થાય છે … ફ્રાન્સ માં બે રોજગારી અર્થ વ્યવસ્થા માં નિષ્ફળ ઉપરાંત કોવિડ 19 ની મહામારી માં અસંખ્ય મૃત્યુ જેવી ઘટના માં તેમનું તંત્ર નિષ્ફળ રહેલ હોઈ તયારે ફ્રાન્સ ના રાષ્ટ્રપટું મેકરોન ઇસ્લામ વિરોધી વાની વિલાસ કરી ફ્રાન્સ ની જનતા ને ગેર માર્ગે દોરી રહ્યા છે … ત્યારે તાકીદે આવા વાની વિલાસ બંધ કરે ઇસ્લામ ધર્મ વાણી અનેઅભિપ્રાયઃ ની સ્વતંત્ર તાનો વિરોધ નથી કરતો પરંતુ ગંભીર દલીલ અને ચર્ચા ના સ્વરૂપ માં હોવું જોઈએ ફ્રાન્સ રાષ્ટ્રપતિ દ્વારા અપનાવવામાં આવેલ અભિગમ આતંયંત અપમાનજનક સંસ્કૃતિ વિરુદ્ધ છે … આ સમગ્ર માનવ સમાજ ની નજર માં અસ્વીકાર્ય અને નિંદાકારક છે . ફ્રાંન્સે આ સંદર્ભે સંવદત્તમકઃ બની વૈશ્વિક શેત્રે પોતાનું સ્થાન ગુમાવવું જોઈએ નહી ભારતિય મુસ્લિમો ને પણ મેકરોન ની વાની વિલાસ થઈ ઘણું દુઃખ થયું છે ..*
*ભારત સરકારે પણ ફ્રાન્સ સરકાર ના આ ઇસ્લામિક ફોબિયા વર્તન થી દૂર રહી તમામ આયાત નિકાસ ના સંબંધો કટ કરી નાખવા જોઈએ અન્યથા મુસ્લિમ સમાજે પ્રતિ કાત્મક રૂપે ફ્રાન્સ એમ્બેસી સામે જલદ કાર્યક્રમો આપવાની ફરજ પડશે. તેવી ચીમકી આપવામાં આવી હતી.. આતકે ..*
*નફ અધ્યક્ષ ગુજરાત જીગ્નેશકુમાર ચુડાસમા*
*રાષ્ટ્રીય મુસ્લિમ મોર્ચા જિલ્લા પ્રભારી નિશાદ કુરેશી*
*કલ હમારા યુવા સંગઠન મહુવા તાલુકા પ્રમુખ અશોકભાઈ બભણીયા*
*મુસ્લિમ એકતા મંચ ગુજરાત સોસિયલ મીડિયા કન્વીનર મહેંદી પઠાણ*
*મુસ્લિમ એકતા મંચ મહુવા પ્રમુખ સાહિદભાઈ શેખ*
*મુનનાભાઈ દાઠીયા નીચા કોટડા*
રિપોર્ટ દેવેન્દ્ર સુડાચમા મહુવા