માં મોગલ ને પ્રસન્ન કરવા માટે મણીધર બાપુએ બતાવ્યો રસ્તો,માત્ર આટલું કરવાથી તમારી મનોકામના થશે પૂર્ણ..

માતાજી મોગલને તો દુખિયાના દેવી કહેવામાં આવે છે.જે લોકો માતાજી મોગલ ને સાચા દિલથી માને છે તેમ લોકોના કામ માતાજી મોગલ તરત કરે છે.જે વ્યક્તિને માતાજી મોગલ પર સાચે શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે તેના કામ તરત જ થાય છે.ઘણા ભક્તો એવા પણ હોય છે જે માતાજીના મોગલ ધામ દર્શન કરવા જઈ શકતા નથી.પરંતુ માતાજીની પૂજા અર્ચના કરવાની ઈચ્છા જરૂર રાખતા હોય છે.

માતાજી મોગલ ના આવા ભક્તો માટે મણીધર બાપુએ એક સરળ ઉપાય જણાવ્યું છે.મણીધર બાપુ ભક્તોને સાચો રસ્તો દેખાડ્યો હોય છે.તેમને માતા મોગલ ને પ્રસન્ન કરવા માટે રસ્તો ભક્તોને દેખાડ્યો છે.અને કહ્યું છે કે,ઘરે કઈ રીતે માતાજી મોગલ ની આરાધના કરવી જોઈએ.મણીધર બાપુના જણાવ્યા અનુસાર ભક્તો જો સાચા દિલથી માતાજી મોગલ નું નામ લઇ લે તો માતાજી તેના જીવનમાં આવતી તમે એમ પરેશાનીઓ દૂર કરે છે.

માતાજી ભક્તો ઉપર તેમની કૃપાદ્રષ્ટિ હંમેશા માટે રહે છે એટલે કે,અનેક ભક્તોને માતાજી પરચા આપ્યા છે.ત્યારે મણીધર બાપુએ માતા મોગલ ને પ્રસન્ન કરવા માટેનો સરળ ઉપાય જણાવ્યું છે.મણીધર બાપુએ જણાવ્યું કે માતાજી મોગલ ને પ્રસન્ન કરવા હોય

તો ઘરે તેમના ફોટા પાસે અગરબત્તી અને દીવો કરવો જોઈએ,અને તેમની સાથે પોતાના કુળદેવીની પણ પૂજા અર્ચના કરવી જોઈએ.માતાજી મોગલ ને ગૂગળ માં ખૂબ જ પ્રિય છે.તેથી પૂજા કર્યા પછી ગૂગળ નો ધૂપ કરવો જોઈએ.પૂજા કરવા ઉપરાંત વ્રત કે ઉપવાસ કરવાની જરૂર નથી.

માતાજી મોગલ ને પ્રસન્ન કરવા હોય તો દરેક વ્યક્તિને કપડાનું દાન કરવું જોઈએ.જેથી માતાજી મોગલ પ્રસન્ન થાય છે.આ સિવાય મંગળવારના દિવસે ગરીબ બાળકોને ઘરે બોલાવી પ્રેમથી જમાડવાથી માતાજીના આશીર્વાદ મળે છે.ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે,માતાજી મોગલને સાચા દિલથી યાદ કરવાથી માતાજી તમારા કામ કરે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »