તારક મહેતા શોના પોપટલાલ ને આખરે મળી મેના,શો થશે તેમનાં લગ્ન, કોણ છે પોપટલાલ ની દુલ્હન…. જૂઓ….

પોપટલાલ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું લોકપ્રિય પાત્ર છે, પોતાના ફેન્સ માટે એક જોરદાર સમાચાર લાવ્યા છે.તમને જણાવી દઈએ કે,લગભગ 14 વર્ષોથી ટીવી પર ચાલી રહેલા આ શોના પાત્ર પોપટલાલ શરૂઆતથી જ લગ્ન કરવા માગે છે પરંતુ અલગ અલગ કારણોને લીધે તેમની પ્રેમ કહાની અધૂરી રહી જાય છે.ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે કે પોપટલાલના લગ્ન શોમાં જલ્દી થઈ જાય.તમને જણાવી દઈએ કે,આ પાત્રને નિભાવનાર એક્ટર શ્યામ પાઠકે હવે એક વીડિયોમાં કન્ફર્મ કર્યું છે કે ટૂંક સમયમાં શોમાં તેમની પત્ની મિસિસ પોપટલાલની એન્ટ્રી થવાની છે.

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની આગવી મનોરંજન શૈલી પારિવારિક અને સાંપ્રદાયિકતા સાથે દેશ પ્રત્યેની ચાહ અને વિવિધ તહેવારોની સોસાયટીમાં એકતાથી કરવામાં આવતી ઉજવણી સાથે ની કોમેડી થી દેશભરમાં લોકોની બધાજ ટીવી શોમાંથી પહેલી પસંદ આ શો ધરાવે છે દર્શકો આ શોના.

દરેક અપડેટને જાણવા ખૂબ આતુર રહે છે શોના પાત્રો માં ગોલ્ડન ક્રો એવોર્ડ વિજેતા પત્રકાર પોપટલાલ ને લીધે સોસાયટીના લોકો ખૂબ ચિંતામાં રહે છેકે પોપટલાલ ના લગ્ન ક્યારે થશે અને પોપટલાલ પણ મેરેજ બ્યુરો માં પણ સમય સર પોતાની ફિ ભરતા રહે છેકે ક્યારે પોતાની જીવનસાથી આવે અને ક્યારે સેજ ને સજાવી ને.

મનના ઓરતા પુરા કરે પરંતુ એમની આતુરતા નો અંત આવી ગયો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પોપટલાલ સાથે લગ્ન તોડી ને જનારી પ્રતિક્ષા ફરી પોપટલાલ ની જીદંગી માં આવશે અને લગ્ન કરશે એવી મિડીયા સુત્રોથી જાણવા મળ્યું છે અને પોપટલાલ નું પાત્ર ભજવતા શ્યામ પાઠકે પણ પોતાના લાઈવ દરમિયાન.

એમના લગ્ન શોમાં થાસે એવું જણાવ્યું હતું શો મેકર આસીત મોદી પણ દર્સકો ને લોભાવવા શોની કહાનીમાં નવું પાત્ર લાવવા માંગેછે તો દર્શકો પણ વારંવાર ટુટતા પોપટલાલ ના લગ્ન થી કંટાળી ગયા છે તાજેતરમાં પોપટલાલ ના જીવનમા આવનાર પ્રતિક્ષા નું પાત્ર ભજવનાર યુવતીનું નામ ખુશ્બુ પટેલ છે.

અને તે ગુજરાતી છે ખુશ્બુ પટેલ ઈન્સ્ટ્રાગ્રામ પર ખુબ જ લોકપ્રિયતા ધરાવેછે આ લોકપ્રિયતા અને એના સારા અભિનય ના પગલે તેને તારક મહેતા શો માં સ્થાન મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તે આ પહેલા એક એપિસોડ મા દેખાઈ હતી પણ તે ને ફરી આસીત મોદીએ સાઈન કરી છે.

આને ખુશ્બુ પટેલ આ શોમાં પોપટલાલ ની પત્ની ના કેરેક્ટર માં હવે શોમાં અભિનય કરતી જોવા મળશે એવી ફાઈનલી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટ કરીને જણાવવા વિનંતી અને અમારી પોસ્ટ પસંદ આવી હોય તો શર કરવા વિનંતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »