મેગાસ્ટાર અમિતાભની દોલત નું ખૂલ્યું રહસ્ય,પોતાનાં બંગલામાં આ છોડ લગાવવાથી થયા હતા…..
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિચયની કોઈ જરૂર નથી.તેમના નામ,પૈસા અને સ્ટેટસની માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ચર્ચા થાય છે.પરંતુ એક સમય એવો હતો જ્યારે અમિતાભ પાસે આટલા રૂપિયા નહોતા.ફિલ્મોમાં આવ્યા પછી પણ અમિતાભના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તેઓ ખૂબ જ દેવામાં ડૂબી ગયા હતા.
આવી સ્થિતિમાં તેમની ડૂબતી નાવને ખાસ છોડે પાર પાડી હતી.આ છોડને ઘરમાં લગાવ્યા બાદ અમિતાભ જોડે ધનમાં વધારો થવા લાગ્યો.તેમના તમામ દેવા દુર થઇ ગયા અને તેમના પૈસા દિવસેને દિવસે વધતા ગયા.આ છોડને ઘરમાં લગાવ્યા બાદ માત્ર અમિતાભ જ નહીં પરંતુ અન્ય ઘણા અમીર લોકો પણ વધુ અમીર બની ગયા છે.
આ જ કારણ છે કે અમીરોના હાથમાં પૈસા હંમેશા વધતા રહે છે.તો ચાલો જાણીએ કે એવો કયો છોડ છે જે દરેક અમીર પોતાના ઘરમાં લગાવતા હોય છે.વાસ્તવમાં અમિતાભ, અંબાણી વગેરે જેવા અમીર લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટ ચોક્કસ લગાવે છે.હવે તમે કહેશો કે આ છોડ આપણે પણ આપણા ઘરમાં લગાવીએ છીએ,તો પછી આપણે ધનવાન કેમ ના થયા?તો એમાં એવું છે કે માત્ર મની પ્લાન્ટ લગાવવાથી તમે અમીર ના બની શકો.તેને લગાવવા માટે કેટલાક ખાસ નિયમો છે,જેનું તમારે પાલન કરવાનું હોય છે.
તેને યોગ્ય નિયમોથી અને દિશામાં લાગુ કરવામાં આવે તો જ ફાયદો થાય છે.આ છોડને યોગ્ય રીતે રોપ્યા પછી,તે તમારા વર્તમાન પૈસા અને સંપત્તિ અનુસાર ધીમે ધીમે વધે છે.એટલે કે તમારી પાસે જેટલી સંપત્તિ ઉપલબ્ધ છે તેના પ્રમાણમાં તમને ફાયદો થતો રહે છે.તો ચાલો હવે જાણીએ આ છોડ વાવવાના યોગ્ય નિયમો.
ઘરમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન જ્યારે પણ તમે ઘરમાં મની પ્લાન્ટ લગાવો છો તો તેને ઉત્તર-પૂર્વ દિશામાં ના રાખો.આમ કરવાથી ઘરની સમૃદ્ધિ ઓછી થવા લાગે છે.એકસાથે આમ કરવાથી સંબંધોમાં ખટાશ આવવા લાગે છે.જો તમે નોંધ્યું હોય તો દુનિયાના તમામ અમીર લોકો ક્યારેય મની પ્લાન્ટને જમીન પર નથી ફેલાવતા. તેને જમીન પર મૂકવાથી પૈસા આવવાને બદલે જવા લાગે છે.
જ્યારે પણ મની પ્લાન્ટ લગાવવામાં આવે તો તેને એવી રીતે લગાવવો જોઈએ કે તેની વેલો ઉપરની તરફ જાય.ઘણીવાર લોકો એવી ભૂલો કરતા હોય છે કે તેમના મની પ્લાન્ટની વેલો નીચેની તરફ જતી લટકી રહે છે.મની પ્લાન્ટની નીચે લટકેલ હોવાથી પૈસા જવા લાગે છે,જ્યારે ઉપર જવાથી પૈસા આવવા લાગે છે.
મની પ્લાન્ટના પાંદડાને ક્યારેય સુકાવાના દેવો જોઈએ.તેને સમયાંતરે પાણી પીવડાવતું રહેવું જોઈએ.જે ઘરમાં મની પ્લાન્ટના પાંદડા સૂકવા લાગે છે ત્યાં પૈસાની તંગી થવા લાગે છે.જો ભૂલથી કોઈ પાન સુકાઈ જાય તો તેને મની પ્લાન્ટથી અલગ કરી લો.ઘરની દક્ષિણ- પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી મહત્તમ લાભ મળે છે. તેને હંમેશા ઘરની અંદર લગાવવું જોઈએ.તેને ઘરની બહાર ભૂલથી પણ ના લગાવવો.