આ મહિલા ની દિકરીને લંડન નાં વીઝા મળતાં માનતા પૂરી કરવા મોગલ ધામ કબરાઉ જતાં થયું એવુ કે સૌ કોઈ ચોંકી ગયા…..
માં મોગલ ના પરચા અપરંપાર છે માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે.કહેવાય છે કે જે કોઈ ભક્ત માં મોગલના દરવાજે આવે છે એ ખાલી હાથે પાછો ગયો નથી.
માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ એ માં મોગલ ના પરચા તો છેક વિદેશો સુધી વખણાય છે.
કારણ કે માં મોગલ એ આજ સુધી લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે.કહેવાય છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે,ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેનાથી તમે પણ માં મોગલ પ્રત્યે આસ્થા બંધાઈ જશે વાત જાણે એમ છે કે.
સુરેન્દ્રનગર નાં એક મહિલા ની દિકરી ને ઉચ્ચ અભ્યાસ માટે લંડન નાં વીઝા મુકેલ હતાં. જે કોઈ ને કોઈ કારણ સર કેન્સલ કરવામાં આવતાં હતાં. આથી મહિલા અને તેમનો પરીવાર દિકરી નાં દુઃખ જોય નાં શકતાં હતાં.
જેથી મહિલા એ પોતાની દીકરીના વિઝા મળી જાય તો મોગલ માને 5100 રૂપિયા ચડાવવાની માનતા રાખેલ. જે માનતા રાખતાં ટૂંકા ગાળામાં તે મહિલાની દિકરી ને ઉચ્ચ અભ્યાસ માટે નાં વીઝા મળી ગયાં હતાં. જેથી પરીવાર માં ખુશી હતી.
આથી દિકરી ની લીધેલ માનતા પૂરી કરવા માટે પરીવાર માં મોગલ નાં ધામ એવાં કબરાઉ ખાતે આવેલ. જ્યાં તેમણે માનતા રૂપે મણીધર બાપુને 5100 રૂપિયા આપેલ. જે બાપૂ એ તેમાં એક રૂપિયો ઉમેરી ને મહીલા ની દીકરીને પરત આપેલ.રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી.પરંતુ તમે માં માં મોગલ પ્રત્યે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે અને આ પૈસા તારી દીકરીને આપજે માં મોગલ એ તારી માનતા સ્વીકારી છે અને માં મોગલ રાજી થશે.આથી ત્યાં ઉપસ્થિત બધાં લોકો મોગલ માની જય બોલાવી હતી.
કહેવાય છે કે માં મોગલ ના દ્વારે આવનાર દરેક ભક્ત ખાલી હાથે ઘરે પરત ફરતો નથી.એવી જ રીતે આ યુવકને પણ માં મોગલ પ્રત્યે વિશ્વાસ રાખ્યો કે તરત જ તેની માનતા પૂર્ણ થઇ તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે અને માં મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.