ઊના તાલુકાના સીમર ગામે રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આંબેડકર) ના તમામ કાર્યકરો દ્વારા દીવાળી તેમજ નુતન વર્ષની સ્નેહ મીલન સૌરાષ્ટ્ર મહિલા પ્રમુખ શ્રદધા બેન જીણાભાઈ બારૈયા ના અદયક્ષ સ્થાને રાખવામાં આવ્યુ

ઊના તાલુકાના સીમર ગામે આજે રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આંબેડકર) ના તમામ કાર્યકર્તાઓ એકત્રીત થયા હતા અને તમામ પાર્ટી ના કાર્યકરો એ દીવાળી તેમજ નુતન
વર્ષની તેમજ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી અને ત્યાંના સ્થાનિક મહીલા સૌરાષ્ટ્ર પ્રમુખ શ્રદધા બેન જીણાભાઈ બારૈયા તેવોએ આકતા સ્વાગતા કરી હતી તેમા ગુજરાત રાજય પ્રદેશ પ્રમુખ જેસીંગભાઈ શામજીભાઈ રાઠોડ સૌરાષ્ટ્ર પ્રમુખ જીતેશભાઈ ચૌહાણ
ગુજરાત રાજય પ્રદેશ પ્રમુખ ગીતાબેન રાઠોડ ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ શ્રી દીવ્યાબેન સરવૈયા ગીર સોમનાથ જીલ્લા જરનલ સેક્રેટરી મંગેશભાઈ રાઠોડ તેમજ રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આંબેડકર) તેમના તમામ કાર્યકર્તા ઓ દ્વારા સીમર ગામે મુલાકાત કરી હતી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.