ઉના માં આમ આદમી પાર્ટી દ્વારા શહેર પ્રમુખ રાજેશ ભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને ખેડૂત વિરોધી કાયદો હટાવવા આપ્યું પ્રાંત અધિકારીને આવેદનપત્ર
ઉના માં આમ આદમી પાર્ટી દ્વારા શહેર પ્રમુખ રાજેશ ભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને ખેડૂત વિરોધી કાયદો હટાવવા આપ્યું પ્રાંત અધિકારીને આવેદનપત્ર
ઉના તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા આજે ખેડૂત વિરોધી કાયદો હટાવવા માટે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઉના પ્રાંત અધિકારી પહોંચ્યા હતા અને દિલ્હીમાં ચાલતું ખેડૂતોનું આંદોલન તેમાં ત્રણ કાયદા નો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો તેને લઈને આજે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ રાજેશ ભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા તેમજ ગીર ગઢડા તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા ઉના પ્રાંત અધિકારી ને ખેડૂત વિરોધી ત્રણ કાયદા વિશે પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર
રિપોર્ટ :- અબ્દુલ પઠાણ પ્રત્રકાર ઉના