સાડી પહેરીને ભાભીજી એ હરિયાણવી ગીત પર કર્યો આવો ડાન્સ,લોકોએ કહ્યું આગ લગાડી દીધી….જૂઓ વિડીયો
મિત્રો આજે સોસીયલ મીડિયા નો જમાનો છે,અને સોસીયલ મીડિયા ના આ જમાના માં કોઈન પણ વસ્તુ તે ફોટો હોઈ કે વિડીઓ ખુબ જલ્દી વાયરલ થઇ જાય છે,અને લાખો લોકો સુધી તે પહોચે છે.તમને જણાવીએ કે આજે એવો જ કઈક વિડીઓ તમને બતાવવા જઈ રહ્યા છીએ.જે જોઈ તમને ખુબ હસવું આવી જશે.
લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ મુકવા માટે ખુબ ઉત્સાહ થી વીડિયો શૂટ કરે છે અને ટ્રેન્ડીંગ ગીતો પર પોત પોતાના જલવા દેખાડવા માં કોઈ પાછી પાણી રાખતા નથી.નવા ટ્રેન્ડને લીધે, વિવિધ રીતો ફેમસ થવા માટે અપનાવે છે.
જ્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે,ત્યારે લોકો ફરીથી નવા ટ્રેન્ડ તરફ આગળ વધે છે.હાલમાં હરિયાણવી ગીતો પર રિલ્સ બનાવવાનું ઘણું ટ્રેન્ડ ચાલી રહ્યું છે.
ના લોડ પડે હથીયારો કી ગીત સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યું છે.લોકો આ ગીત પર જોરશોરથી રીલ્સ બનાવી રહ્યા છે.ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે ભાભી તેના ઘરની ટેરેસ પર શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.હરિયાણવી ગીત પર ડાન્સ કરતી વખતે ભાભીજીએ એવો ડાન્સ કર્યો હતો કે લાખો લોકો તેને જોતા જ રહી ગયા.
View this post on Instagram
ભાભીજીના આ ગીતને લોકો ખૂબ પસંદ કરે છે.આ વીડિયોને બોલ્ડ મીરા નામના એકાઉનત પર થી ઇન્સ્ટાગ્રામની રીલ્સ શેર કરવામાં આવ્યો છે.આ શેર કરેલા વિડિઓના કેપ્શનમાં ઘણા ટ્રેંડિંગ હેશટેગ્સ છે.
કોમેન્ટ બોક્સમાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.લોકો પણ ખુબ સમર્થન આપી રહ્યા છે કે આ સારો વિડિઓ છે.વીડિયોને પાંચ લાખથી વધુ લાઈક્સ મળી છે અને 90 લાખ વખત જોવામાં આવ્યો છે.