રોડ પર ચાલતાં આ વ્યક્તિ એ કર્યો એવો ડાન્સ,કે લોકો જોઈને કરે છે વાહ વાહ…
આપણા દેશમાં ટેલેન્ટ વ્યક્તિઓની કોઈ ખામી નથી આપણી આસપાસ એવા ઘણા લોકો છે જેને જોઈને આપણે પણ આશ્ચર્યચકિત થઇ જઈએ.જેમ જેમ સોશિયલ મીડિયા નું ચલણ વધ્યું છે તેમ આવા લોકોનું ટેલેન્ટ વધારે સામે આવવા લાગ્યું છે.સોશિયલ મીડિયા પર વારંવાર આવા ટેલેન્ટેડ લોકોના વીડિયો વાયરલ થતાં હોય છે.
હાલમાં પણ આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈને લોકો કહી રહ્યા છે કે ભારતને દેશી માઇકલ જેકસન મળી ગયો.આ વ્યક્તિ એટલો ભયંકર ડાન્સ કરે છે કે તેનું કાઈ કઈ શકાય નહિ.મિત્રો સોસીયલ મીડિયા પર આ વ્યક્તિ નો વિડીઓ લાખો લોકો જોઈ ચુક્યા છે.
વાયરલ વિડીયો ને ઘણા લોકોએ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે વીડિયોમાં જોવા મળે છે કે એક નાના કદનો વ્યક્તિ રોડ પર ધમાકેદાર ડાન્સ કરી રહ્યો છે તેના મૂળમાં જઇને લોકોને માઇકલ જેક્સન યાદ આવી ગયો.
તે રોડ પર હવામાં ઉછાળીને જોરદાર સ્ટંટ કરતાં કરતાં ડાન્સ કરે છે.વાયરલ વિડીયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે કેટલાક લોકોનું માનવું છે કે તે નશામાં ડાન્સ કરે છે જ્યારે કેટલાક લોકો આ વ્યક્તિ નશામાં ડાન્સ કરે છે તે દાવાને ખોટો પાડી રહ્યા છે.વાત કોઈ પણ હોય પરંતુ ખરેખર આ વ્યક્તિ જોરદાર રીતે ડાન્સ કરે છે જેના કારણે તેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
The Ghost Of Michael Jackson lives within him. pic.twitter.com/l7DDGGyiXV
— Kaveri 🇮🇳 (@ikaveri) September 29, 2021
સોસીયલ મીડિયા પર અવાર નવાર લોકો આવા વિડીઓ વાયરલ કરતા હોઈ છે.પરંતુ ઘણા વિડીઓ માં લોકો ને ખુબ મજા આવતી હોઈ છે.અને ઘણા વિડીઓ માં લોકો ને ઘણું બધું શીખવા મળતું હોઈ છે.સોસીયલ મીડિયા માં લોકો ને ખુબ મજા આવે છે.