કેમ થયા ખજુરભાઈ અને ધવલ દોમડીયા અલગ,અત્યારે ખજૂરભાઈ કોણ કરે છે કામ,જાણો…..
આજકાલ ગુજરાતમાં લોકપ્રિય બનેલા કોમેડી મનોરંજન ક્ષેત્રે આગવું નામ ધરાવતા યુ ટ્યુબર ખજુર ભાઈ નિતીન જાની સાથે આજસુધી રહેનાર એમના સગા ભાઈ છે જેમનું નામ તરુણ જાની છે શરુઆત ના એમના સર્ઘષ ના દિવસોમાં એમને જીગલી આને ખજુર નામની ચેનલ ની શરુઆત કરી.
એમાં ધવલ ડોમાડીયા નામના યુટ્યુબર કોમેડી એક્ટર સાથે મળીને ઘણા બધા વિડીઓ બનાવ્યા પરંતુ સમય વિતતા એ બંને વચ્ચે વિવાદ થયો બંને એ અલગ પડવાનું નક્કી કર્યું આ વિવાદ માત્ર આટલે થી ના અટક્યો પરંતુ સુત્રો મુજબ ધવલ ડોમાડીયાએ મોટી રકમ સાથે આ ચેનલની માગંણી પણ કરી.
ખજુર ભાઈ એ હસતા મોઢે માગું સ્વિકારી ને આપી દીધું આજે તરુણ જાની એમના ભાઈ સાથે મળીને ખજુરભાઈ એ યુટ્યુબ ક્ષેત્રમાં પોતાની અલગ ચેનલ સાથે સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી ખજુર ભાઈ ની લોકસેવા ની વાત કરીએ તો ખજુરભાઈ નિતિન જાની એ કો!રોના કાળ સુનામી સહીત.
પુર વખતે પણ લોકોની ઘણી સેવાઓ કરી ઘણા લોકોને મકાન બનાવી આપ્યા સાથે ઘણા બેબસ લાચાર લોકોને આર્થીક મદદ પણ કરી રહ્યા છે ખજુર ભાઈ હંમેશા ગરીબ લોકોની વારે મસીહા બની ઉભા રહે છે એક રાજનેતા પણ ના કરી શકે એટલા પરોપકારી કામ ખજુર ભાઈ કરી રહ્યા છે જ્યારે એમના પ્રતિસ્પર્ધી ધવલ ડોમાડીયા માત્ર.
યુ ટ્યુબ ચેનલ માં જ રચ્યા પચ્યા રહે છે નિતિન ભાઈએ થોડા સમય પહેલા જાહેર મંચ પર આડકતરી રીતે ઉડતું તિર મારતા કહ્યું હતું કહ્યુ હતુ કે ગમતુ ગમતા ને આપ્યુ બાકી નમતું ગુજરાતીઓ એ કોઈના બાપને નથી આપ્યું વાચકમિત્રો તમે પણ ખજુરભાઈ અને ધવલભાઈને પસંદ કરતા હોવ તો પોસ્ટ શેર કરવા વિનંતી.