સ્નાયુના દુખાવાની દુઃખદ પીડાથી પરેશાન વ્યક્તિએ જ્યારે માં મોગલની માનતા ત્યારે થયો એવો ચમત્કાર કે જાણીને તમને પણ નવાઈ લાગશે…
કચ્છ ખાતે કબરાઉમાં મોગલ ધામ આવેલું છે.આ જગ્યા ખૂબ જ ચમત્કારી છે અને અહીં વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.આ મંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે.અહીં આવી માતાના દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે.
અહીં માતાની ગાદી મણીધર બાપુ સંભાળે છે.માતા મોગલ ના પરચા અત્યાર સુધીમાં અનેક ભક્તોને મળ્યા છે જેના કારણે તેમના પરનો વિશ્વાસ ભક્તોનો સતત વધતો જાય છે.કચ્છ ખાતે માતા હાજરા હજૂર છે અને લોકોને પરચા આપે છે.માતા ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે.
ભક્તો પણ જ્યારે પોતાની મનની ઈચ્છા પૂરી થાય છે તો મંદિરે દર્શન કરવા માટે દોડી આવે છે.મંદિરે આવતા મોટાભાગના ભક્તોને તમે પૂછો તો તેમની સાથે કોઈને કોઈ ચમત્કાર થયો જ હોય છે અને જેને લઈને તેઓ હજાર રૂપિયા ધરવા માટે પણ તૈયાર હોય છે.પરંતુ માતા મોગલના મંદિરમાં રૂપિયા સ્વીકારવામાં આવતા નથી.
અનેક ભક્તો એવા હોય છે જેવો જીવન મરણ વચ્ચે જોલા ખાતા હોય અને તેમને નવું જીવન મળ્યું હોય આવા લોકો માતાના ચરણોમાં હજારો રૂપિયા ધરી દેતા હોય છે.પરંતુ મણીધર બાપુ રૂપિયા લેતા નથી અને લોકોને પણ એક જ સલાહ આપે છે કે તેઓ માતા પર વિશ્વાસ રાખે પૈસા ભરવાની જરૂર નથી.
આવી જ રીતે તાજેતરમાં મોરબી થી એક વ્યક્તિ માનતા પૂરી કરવા પહોંચ્યા હતા.આ વ્યક્તિને થોડા સમય પહેલા જ સ્નાયુના દુખાવાની એટલી બધી તકલીફ હતી કે તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા.દવાઓ કરીને કંટાળેલા આ વ્યક્તિએ માતા મોગલ ના દર્શન કરવાની માનતા રાખી.
જે સમસ્યા અનેક સમયથી દવા કર્યા પછી પણ મટતી ન હતી તે માનતા રાખવાથી મટી ગઈ.ત્યાર પછી આ ભક્તો મણિધર બાપુને મળ્યો અને તેમના ચરણોમાં 5,100 ધરાવ્યા.મણીધર બાપુએ પરીક્ષા પરત આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તેની દીકરીને આપી દેવામાં આવે અને માતાએ તેની માનતા સ્વીકારી લીધી છે.