આજે કોળી સમાજ ના હૃદય સમ્રાટ પરષોતમભાઈ સોંલંકી નો જન્મ દિવસ, જાણો તેમના વિષે આ ખાસ બાબતો
આજે કોળી સમાજ ના હૃદય સમ્રાટ પરષોતમભાઈ સોંલંકી નો જન્મ દિવસ, જાણો તેમના વિષે આ ખાસ બાબતો
જેના નામ માત્ર થી લોકો મા આનંદ ની અનુભૂતિ થાય અને જેમના માર્ગદર્શન નીચે અનેક સત્કાર્ય કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું તેવા લાખો લોકો ના તારણહાર અને પ્રેરણાસ્ત્રોત અને ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી શ્રી પુરષોત્તમભાઈ સોલંકી સાહેબ(બાપજી)ના જન્મદિવસ ની અંતઃકરણપૂર્વક ની શુભકમનાઓ….તેમને કોટી કોટી વંદન 🙏🙏🙏
કોળી સમાજ ના પરષોતમભાઈ સોલંકી નો આજે જન્મ દિવસ છે. જે કોળી સમાજ મા મોટુ નામ છે 1998 ની સાલ થી જ તવો કોળી સમાજ માટે સામાજિક કાર્યો કરતા આવ્યા છે અને સક્રીય રાજકારણ મા પણ મોટુ નામ ધરાવે છે પરષોતમ ભાઈ સોંલંકી સતત ત1998 થી તેવો ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ના ધારાસભ્ય છે. તેવો ગુજરાત સરકારમાં મત્સ્યઉદ્યોગ પ્રધાન તરીકે સેવા આપી છે. પરષોતમભાઈ ભાઈ ની આજે પણ આટલી જ લોક ચાહના છે જેટલી 1998 મા હતી.