અમરેલી જિલ્લાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ વિક્રમભાઈ સાંખટ નો આજે જન્મદિવસ છે
અમરેલી જિલ્લાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ વિક્રમભાઈ સાંખટ નો આજે જન્મદિવસ છે
રાજુલાના વાવેરા ગામે રહેતા કોળી સમાજના અગ્રણી અને અમરેલી જિલ્લાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ શ્રી અને નીડર અને આબાજ પત્રકાર વિક્રમભાઈ સાખટનો આજે જન્મ દિવસ આ જન્મ દીન પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે મુળ રાજુલા તાલુકાના વાવેરા ગામે રહેતા
તેમજ યુવા પત્રકાર તરીકે રાજુલા – જાફરાબાદ – ખાંભા વિસ્તારમાં સારુ નામ ધરાવતા વિક્રમભાઈ સાખડ .33 વર્ષ પુર્ણે કરી 34 મા વર્ષમાં પ્રવેશતા તેમના જન્મ દિવસ નિમીતે.સ્નેહીજનો.સગાસંબધીઓ.મીત્ર વર્તુળ દ્વારા તેમના મો નં 9687402020 પર વોટસેપ ટ્વીટર.ફેસબુક તેમજ ઈંસ્ટાગ્રામના માધ્યમથી અભિનંદનનો ધોધવરસી રહ્યો છે
*રિપોર્ટર:હસમુખ.શિયાળ.અમરેલી*