ઉનાના અમોદરા રોડ પર આવેલ તોક્તે નામના વાવાઝોડાએ પોટરી મુરઘા ઉછેર કેન્દ્ર ચાલકોને કર્યા પાયલ લાખો રૂપિયાનું નુકસાન થતા સરકાર સામે રાહત પેકેજ આપવા ઉઠી માંગ

ઉનાના અમોદરા રોડ પર આવેલ તોક્તે નામના વાવાઝોડાએ પોટરી મુરઘા ઉછેર કેન્દ્ર ચાલકોને કર્યા પાયલ લાખો રૂપિયાનું નુકસાન થતા સરકાર સામે રાહત પેકેજ આપવા ઉઠી માંગ


ઉના નજીક આવેલ અમોદરા રોડ તેમજ આજુબાજુના વિસ્તારોમાં મુરઘા ફાર્મ આવેલા છે તેમાંના ચાંદ ભાઈ દાઉદ ભાઈ પટેલ તેમનું એકર નુ મુરઘા કેન્દ્ર આવેલ છે તેમાં આ વાવાઝોડાએ તબાહી સર્જતા વીસ હજાર કરતા વધારે પક્ષીઓ મોતને ભેટ્યા છે અને સમગ્ર મુરઘા કેન્દ્ર આફત બનીને આ વાવાઝોડાએ તબાહી સર્જી છે ત્યારે ચાંદ ભાઈ દાઉદ ભાઈ પટેલ કહે છે

આ વાવાઝોડાએ અમને પાયમાલ કર્યા છે 20 લાખ કરતાં વધારે નુકસાન વેઠવા નો વારો આવ્યો છે આમા સરકાર અમારી સામે નહીં જતો 10 વર્ષ સુધી અમે પગભર નહીં થઈ શક્યે તેવું દેખાઇ આવે છે

ઉના તાલુકા ૧૭ ૫, તોકેત નામનું વાવાઝોડું આંધી બનીને વરસી ગયો હતો તેમાં અનેક લોકોના ઘર છીનવાઈ ગયા છે અનેકો લોકો પોતાના ઘર વિહોણા બન્યા છે આ વાવાઝોડાએ સમગ્ર તાલુકામાં ભારે નુકસાની ના એધાણો અપ્યા છે લોકોને રસ્તા પર રજડવા મજબૂર બન્યા છે ત્યારે ઉના નું એકમાત્ર ઉદ્યોગ છે તે મુરઘા ઉછેર કેન્દ્ર છે તેના પર લોકો પોતાની આજીવિકા ચલાવતા હોય છે અને આજુબાજુના વિસ્તારના લોકો પણ તેમાં કામ કરવા આવતા હોય છે અને પોતાની રોજીરોટી મેળવતા હોય છે ત્યારે તાલુકામાં સૌથી મોટું મુરઘા ઉછેર કેન્દ્ર મુન્દ્રા અમોદરા ધોબી રોડ નો સામે આવેલું છે

તેના માલિક ચાદ ભાઇ દાઉદ ભાઈ પટેલ તેમનું છે આ ૧૭,૫, તોકેત નામનું વાવાઝોડું આવ્યું હતું આ મુરઘા ઉછેર કેન્દ્ર પર ભારે નુકસાન થયું છે ત્યારે તેમાં આ વાવાઝોડાએ તબાહી સર્જી હતી અને તેમના મરઘાઉછેર કેન્દ્રમાં આશરે ૨૦ લાખ કરતા વધારે રૂપિયાનો થવા પામ્યો છે આ વાવાઝોડાએ સમગ્ર મુરઘા ઉછેર કેન્દ્રને ભારે નુકસાની થય છે અને સમગ્ર મુરઘા ઉછેર કેન્દ્ર પડી ગયું છે અને તેમના પતરા અને માર મટીરીયલ જમીનદોસ્ત થઈ ગયું છે અને તેમાં રાખેલા પક્ષીઓ મોતને ભેટયા છે તેમજ ત્યાં રહેતા તેમનું ઘર પણ આ વાવાઝોડાએ તબાહી સર્જી ને તેમનું ઘર પતરા હતા તે અને તેમાં ઘર સામગ્રી સમગ્ર પાણીમાં પલાળીને ખાખ થઈ છે ચાદ દાઉદ ભાઈ પટેલ કયો છે કે મને મુરઘા ઉછેર કેન્દ્ર ચલાવતા મારે આશરે ૧૨ વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે પણ આ વાવાઝોડું મે અત્યાર સુધી નથી જોયો આવી હોનારત અને આવી નુકસાની ક્યારેય નથી જોઈ મારે સમગ્ર મુરઘા કેન્દ્ર અને મારું ઘર પત્રરા તેમજ ઘરવખરી પૂરી થઈ ગઈ છે

આ નુકશાન જતા રોજગાર બન્યો છે જો આમાં સરકાર સામે કોઈ વળતર નહી આપે તો આર્થિક રીતે સાવ પાયમાલ થઈ જસુ અમને કોઈ મોટું રાહત પેકેજ આપે નહિતર 10 વર્ષ સુધી અમે પગભર ન થઈ શકીએ એવી રજૂઆત સરકાર રાહત પેકેજ આપવા માંગ ઉઠવા પામી છે

રીપોર્ટ અબ્દુલ પઠાણ ઉના

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »