ઉના તાલુકાના કાંઠા વિસ્તારમાં તાઉતે વાવાઝોડાએ ભારે નુકસાન થવા પામ્યું છે તેમાં નવાબંદર ગામે માછીમારી ઉદ્યોગ પાયમાલ કરી ચૂક્યો છે ૩૦થી વધારે કંપનીઓ ને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે

*ઉના તાલુકાના કાંઠા વિસ્તારમાં તાઉતે વાવાઝોડાએ ભારે નુકસાન થવા પામ્યું છે તેમાં નવાબંદર ગામે માછીમારી ઉદ્યોગ પાયમાલ કરી ચૂક્યો છે ૩૦થી વધારે કંપનીઓ ને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે જ્યારે જટીપર પર લંગારેલ બોટો ૧૫૦ કર્તા વધારે બોટોને ભારે પવન વરસાદને કારણે નુકસાન થયું છે મચ્છી ઉદ્યોગ ફરી ધમધમતો કરવરાહત પેકેજ આપવા માંગ ઉઠવા પામી છે

તાવુતે વાવાઝોડા થયુ છે નવાબંદર ગામે ૪૫૦.૩૫૦ નાની મોટી બોટ જતી બિસ્માર હાલતમાં છે જેથી બાજુમાં આવેલ દરિયાઈ જટીપ લગાવવામાં આવેલ છે નવાબંદર ગામે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી નવાબંદર ગામ ની ઝટીનુ ઉદઘાટન કરી ચૂક્યા છે ઝટી નો હોવાને કારણે બોટ માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છેઉના તાલુકાના નવાબંદર ગામે આજુબાજુ વસતા બંદરોના તાઉતે વાવાઝોડાએ ભારે નુકસાન થવા પામ્યું છે જ્યારે મચ્છી ઉદ્યોગ કામ કરતા લેબરો ને પણ પોતાની રોજીરોટી છીનવાઇ ગઇ છે ઉનાનુ માત્ર એક ઉદ્યોગ છે તે આજુબાજુ ગ્રામ વિસ્તારોના લોકો ને રોજીરોટી આપે છે પણ અહીં મચ્છી ઉદ્યોગ માં મોટી મોટી કંપનીઓ આવેલી છે ૧૭, ૫, તાઉતે નામના વાવાઝોડાએ આવતા મચ્છી ઉદ્યોગ પાયમાલ કરી ચૂક્યો છે કરી ચૂક્યો છે અહીં માછીમારોને બોટોને છુટ્ટી પર લંગારેલ બોટો ને ભારે પવન અને ભારે વરસાદને કારણે અને માછીમારોની 60 દીવ દરિયાઈ સીમા કાંઠે તેમાંથી ૪૦ બુટ તો સંપૂર્ણ નાશ થાય છે તો બોર્ડના લપતા હોવાનું જાણવા મળેલ છે બંને ના દરિયા કિનારે જટીને ને ભારે નુકસાન પહોંચ્યું છે ઉપરાંત અહીં આવેલા માછીમારોના જોપડા ઓ કાચા મકાનો પણ જમીનદોસ્ત થઈ ગયા છે

ઉના તાલુકા સાથે સંકળાયેલા ત્રણ બંદરૉપર ૧૦૦૦ કરતા નાની ત્રણ 70% બોટોને ભારે નુકસાન પહોંચ્યું છે મચ્છી ઉદ્યોગ માટે સરકાર તેના માટે અસરકારક પગલાં અને મચ્છી ઉદ્યોગ અને ફરી ધમધમતું કરવા આવે માંગ સાથે મચ્છી ઉદ્યોગ ની કંપનીઓના માલિક બોટના માલિકો રાહત પેકેજ આપવા માંગ ઉઠવા પામી છે

રિપોર્ટર :- અબ્દુલ પઠાણ પ્રત્રકાર ઉના

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »