કોળી સમાજ નો દીકરો ચેતન સાકરિયા હવે રમશે ટીમ ઈન્ડિયા મા,જાણો કઈ ટીમ સામે…
આપણે સૌઅ જાણીએ છીએ કે મુળ ભાવનગર ના વરતેજ ગામ નો ચેતન સાકરિયા આઈપીએલ મા ઘણી સારી કિંમતે વેચાયો હતો અને આઈપીએલ મા ઘણુ સારુ પ્રદર્શન પણ કર્યુ હતુ. ચેતન સાકરિયા ની બોલિંગ પ્રતિભા ને લઈ એ ઘણા દિગગજ ક્રિકેટરો પણ વખાણ કરી ચુકયા છે.
હાલ ભારતીય ક્રિકેટ ટીમ શ્રી લંકા ના પ્રવાસે જવાની છે જયા ટી20 ની સીરીઝ રમાશે આ સીરીઝ મા શિખર ધવન ટીમ નો સુકાની અને ભુવનેશ્વર કુમાર ઉપસુકાની રહેશ. આ ટીમ મા કુલ 6 નવા ચેહરા ને સ્થાન અપાયું છે જેમાં દેવદત્ત પડ્ડિકલ, ઋતુરાજ ગાયકવાડ, ક્રિષ્નાપ્પા ગૌથામ, ચેતન સાકરિયા, વરુણ ચક્રવર્તી તથા નીતીશ રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય ટીમ : શિખર ધવન (સુકાની), પૃથ્વી શો, દેવદત્ત પડ્ડિકલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડયા, નીતીશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કે. ગૌથામ, કૃણાલ પંડયા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.
ચેતન સાકરિયા ફાસ્ટ બોલર છે અને ટીમ ઈન્ડિયા મા શામેલ થવા ભાવનગર મા ખુશી ની લાગણી ફેલાઈ ગઈ હતી અને આપને જણાવી દઈએ કે ચેતન એક સામાન્ય પરીવાર માથી આવે છે અને શરુવાત ના દિવસો મા ઘણો સંઘર્ષ પણ કરેલો છે