કોળી સમાજ બારૈયા પરિવાર અને ગોરીયાળી રામપરનું ગૌરવ

ઘોઘા તાલુકાના ગોરીયાળી રામપર ગામના સહદેવ ભાઈ રાઘવભાઈ બારૈયા આર્મી ટ્રેનિંગ પુરી કરી વતન આવતા ડીજે સાથે સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ

સહદેવ ભાઈ બારૈયા સાથે તેમના આર્મી મીત્રો રાઠોડ જયસુખ ભાઈ વાલાભાઈ હરીયાણી ધાર્મિક ભાઈ વાસુદેવ ભાઈ નું પણ ફુલહાર પહેરાવીને સ્વાગતમ્ કરવામાં આવ્યું હતું

ગામજનો તેમજ સામાજિક આગેવાનો અને માતા બહેનોએ ફુલહાર પહેરાવીને ઉસ્માભર્યુ સ્વાગત કર્યું હતું કલ હમારા યુવા સંગઠન ના ઉપ પ્રમુખ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના રાષ્ટ્રીય યુવા પ્રમુખ વલ્લભભાઈ વલ્લભભાઈ બારૈયા, કલ હમારા યુવા સંગઠન ના મીડીયા કન્વીનર મહેશભાઈ બારૈયા, તળાજા કલ હમારા યુવા સંગઠન ના કાર્યકર્તાઓ સુરેશભાઈ ઝાલા વિજય ભાઈ મકવાણા અને રામપર ગામના તુલશીભાઈ બારૈયા મેધજીભાઈ બારૈયા જીઆરડી હાજરી આપી હતી અને ફુલહાર પહેરાવીને સ્વાગતમ્ કરવામાં આવ્યું હતું

બારૈયા રાઘવભાઈ કરશનભાઈ (પિતા) બારૈયા ગણેશભાઈ ડાયાભાઈ(દાદા) બારૈયા ગોવિંદભાઈ કરશનભાઈ (દાદા) બારૈયા લખમણભાઈ કરશનભાઈ (દાદા) બારૈયા ગોરધનભાઈ કરશનભાઈ (કાકા) બારૈયા તેજાભાઈ મોહનભાઈ (ચરપંસ) બારૈયા લવજીભાઈ જેરામભાઈ (દાદા) બારૈયા મગનભાઈ બચુભાઈ (દાદા) બારૈયા દિનેશભાઈ રાઘવભાઈ (મોટા ભાઈ)

બારૈયા હાદિઁકકુમાર.આર બારૈયા જીજ્ઞેશભાઈ ગોરધનભાઈ બારૈયા ભાવેશભાઈ ગોવિંદભાઈ (Gujrat police)બારૈયા ચેતનભાઈ રમેશભાઈ (army)બારૈયા વિશાલભાઈ ગોરધનભાઈ (army) બારૈયા ભરતભાઈ ગોવિંદભાઈ

બારૈયા યોગેશભાઈ ગોરધનભાઈ બારૈયા હરમીતભાઈ અરવિંદભાઈ બારૈયા કીરપાલભાઈ તેજાભાઈ બારૈયા કિશોરભાઈ બાલાભાઈ બારૈયા મનનભાઈ ચીથરભાઈ બારૈયા ખુશાલભાઈ રામજીભાઈ બારૈયા અક્ષયકુમાર દીપકભાઈ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »