જાફરાબાદ તાલુકાના ગામોમાંજિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જાફરાબાદ તાલુકાના ગામોમાંજિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજ રોજ નાગેશ્રી ધોળદ્રી, કડિયાળી અને વઢેરા ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો અને તેમાં જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ, જીલ્લા પંચાયત ચેરમેન ના પ્રતિનિધિ દેવજીભાઈ, તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ નાજભાઇ, કારોબારી ચેરમેન ભીમભાઇ

તાલુકાભાજપ પ્રમુખ દીનેશદાદા, મહામંત્રી જીતુભાઈ નાગેશ્રી વિજયભાઈ વરું કનુભાઈ વરું, ચીથરભાઈ, રપંચ દુલાભાઈ તાલુકા પંચાયત સદસ્ય બાલાભાઈ, સરપંચ કાનાભાઈ કડિયાળી હિંમતભાઈ, ધવલભાઈ મનસુખભાઇ, સ્વામિ વિવેકાનંદ યુવા બોર્ડ ના વિક્રમભાઈ તથા સયોજકો અને ભાજપ કાર્યકરો હાજર રહ્યાં હતાં

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »