જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી.

આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે નિમિતે ચિત્રસર ગામે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય કરશનભાઈ ભીલ હાજર રહ્યા તેમજ તાલુકા પંચાતના પ્રમુખ ના પ્રતિનીથી નાજભાઈ બાંભણિયા,તાલુકા ભાજપ ના મહામંત્રી જીતુભાઈ, વિક્રમભાઈ વરું, ચિથરભાઈ, શાળા ના શિક્ષકો, યુવાનો અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં અને યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટ હસમુખ શિયાળ અમરેલી
તમારી આસ પાસ બનતી ઘટનાઓ મોકલી આપો અમારા સુધી.મો. 9173306171

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »