ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા તાત્કાલિક ધોરણે ડેડાણ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી
ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા તાત્કાલિક ધોરણે ડેડાણ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી
ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ડેડાણ ગામની મુલાકાત લેવામાં આવી તેમજ ગામના આગેવાનો સાથે મીટીંગ કરી લોકો ની જરૂરિયાત શું છે તે અંગે જણાવો તેથી તમામ લોકો દ્વારા તમને પીવાના પાણી અંગે રજૂઆત કરતાં તેમણે તાત્કાલિક જનરેટર ની સ્થળ પર વ્યવસ્થા કરી અને ડેડાણ ગામમાં ના પાણી ના સંપ જનરેટર ગોઠવી તમામ ગામના લોકો ને ઘરબેઠાં પાણી મળી રહે તેવો પ્રયાસ કર્યો છે અને અનાજ ની કીટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી
સ્થાનિક આગેવાનો સાથે વાવાઝોડાએ સર્જેલ નુકસાની અંગે ચર્ચા કરવામાં આવી
રિપોર્ટર હસમુખ શિયાળ અમરેલી