પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુ નું બોટાદ શહેર ભાજપ તથા નગરપાલિકાના સભ્યો દ્રારા સન્માન કરાયુ

પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુ નું બોટાદ શહેર ભાજપ તથા નગરપાલિકાના સભ્યો દ્રારા સન્માન કરાયુ

બોટાદ જીલ્લાનાં પાળિયાદ ધામ પ.પૂ.શ્રી.વિસામણબાપુની જગ્યાનાં સંચાલકશ્રી ભયલુબાપુનું બોટાદ શહેર ભાજપ તથા નગરપાલિકાના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું

પ. પૂ. શ્રી વિસામણબાપુની જગ્યાના સંચાકલશ્રી ભયલુબાપુની અખિલ ભારતીય સંત સમિતિમાં કાયમી સદસ્ય તરીકે નિમણુક કરવા બદલ બોટાદ શહેર ભારતીય જનતા પાર્ટી તથા બોટાદ નગરપાલિકા ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા બોટાદ નગરપાલિકાનાં સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું

તથા ઠાકરશ્રી વિહળાનાથ અને પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડળેશ્વર મહંતશ્રી નિર્મળાબાનાં આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી.

તસવીર-વિપુલ લુહાર

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »