કલ હમારા યુવા સંગઠન સુરત દ્વાર કાળી ચૌદશના દિવસે રાત્રે ૧૨ કલાકે સ્મશાનમા ભજીયા બનાવીને ખાવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
કલ હમારા યુવા સંગઠન સુરત દ્વાર કાળી ચૌદશના દિવસે રાત્રે ૧૨ કલાકે સ્મશાનમા ભજીયા બનાવીને ખાવાનુ આયોજન કરવામાં આવ્યું છે.
અંધારામાંથી પ્રકાશ તરફ જાવું મતલબ અંધશ્રદ્ધા છોડીને સત્ય સમજવું. કાળી ચૌદશ ની રાત્રે માન્યતા મુજબ લોક વાયકા પ્રમાણે ભુત-પ્રેત, ડાકણ, શાકણ, પલીતના નામે ડરાવવામાં આવે છે તે ડરને કાયમી ધોરણે દુર કરવા માટે આવા આયોજનો કરવામાં આવે છે.
જ્યારે ભુત પ્રેત એ માનસિક ડરપોક લોકોનો વહેમ છે અને જે ડરી જાય છે તેમને આભાસી ચિત્ર દેખાય છે અને ડરપોક લોકો ડરનો શિકાર બને. ડર ભગાવો અંધશ્રદ્ધા ભગાવો સત્ય સમજો.
અંધશ્રદ્ધા ના ડર થી ભુત પ્રેત ના ડરથી જે ધુતારાઓ ભોળા લોકોને છેતરીને ધંધો કરે છે શોષણ કરે છે તેઓને ખુલ્લા કરીએ. સુરત જીલ્લા પ્રમુખ ચિરાગભાઈ ઝાલા, કામરેજ તાલુકા પ્રમુખ મુકેશભાઇ બારૈયા સર્વે કાર્યકર્તા
રીપોર્ટ પંકજભાઈ બારૈયા સુરત