તળાજા તાલુકાના શેળાવદર ગામે આયોજિત ગ્રુપ મીટિંગમાં ખેડુતો ખેતમજૂર ગરીબો મધ્ય વર્ગના લોકો અને વેપારીઓ સાથે થતો અન્યાય
તળાજા તાલુકાના શેળાવદર ગામે આયોજિત ગ્રુપ મીટિંગમાં ખેડુતો ખેતમજૂર ગરીબો મધ્ય વર્ગના લોકો અને વેપારીઓ સાથે થતો અન્યાય ધનવાનો માટે કામ કરતી સરકાર અને તે અન્યાય ને કેવી રીતે દુર કરી શકાય એના
ઉપાઈ બતાવતા તેમજ ઓબીસી સમાજના બંધારણીય અધિકાર બાબતે માહિતી આપી વ્યવસ્થા પરિવર્તન અધિકારોના જન આંદોલન ના આગેવાનો માનનીય લોક નેતા ધરમશીભાઈ ધાપા, કેબીબાબરીયા સાહેબ,
તેમજ તેમની ક્રાંતિકારી ટીમ ગામના વડીલો અને યુવાનો એ આંદોલન ને સહકાર આપવા સંકલ્પ કર્યો આયોજનને સફળ બનાવવા માટે મનુભાઈ જાદવ અને રમેશભાઈ જાદવે જહેમત ઉઠાવી હતી સોશિયલ મીડિયા કન્વિનર મહેશભાઈ બારૈયા ભરતભાઈ ધાપા ની યાદી જણાવે છે
પાર્થને કહો ઉઠાવે બાણ
હવે યુધ્ધ એજ કલ્યાણ