ઉના તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા શહેર પ્રમુખ રાજેશ ભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને બાબા સાહેબ સ્ટેચ્યુ ને ફુલહાર કરી શ્રદ્ધાંજલી આપી
ગીર સોમનાથ ઉના
ઉના તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા શહેર પ્રમુખ રાજેશ ભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને બાબા સાહેબ સ્ટેચ્યુ ને ફુલહાર કરી શ્રદ્ધાંજલી આપી
ઉના ત્રિકોણ બાગ પાસે આજરોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પુણ્યતિથિ નિમિત્તે
ઉના તાલુકા પ્રમુખ રાજુભાઈ ગટેચા તેમજ શહેર પ્રમુખ રાજેશ ભાઈ મકવાણા એડવોકેટ જીગ્નેશ ભાઈ બાભણીયા ઉના શહેર ઉપપ્રમુખ યસ ભાઈ વાજા તથા કાર્યકર્તા અભય ભાઈ ગોસ્વામી અને તાલાળાના મગનભાઇ ગજેરા ઉના શહેર મંત્રી પંકજભાઈ બારીયા નટુભાઈ વાળા
આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન
તમામ હોદ્દેદારો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શ્રદ્ધાંજલિ આપી હતી અને રાષ્ટ્રવાદ વિષય પર માહિતી આપી હતી.જય ભીમ જય હિન્દ વંદે માતરમ ભારત માતાકી જય તેવા ના નારા પણ લાગ્યા હતા
અબ્દુલ પઠાણ પ્રત્રકાર ઉના