બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના રમુણ ગામ પાસે લાશ મળી…રમુણ રામશણ રોડ પર અંદાજે 32 વર્ષીય યુવાન ની લાશ મળતા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના રમુણ ગામ પાસે લાશ મળી…રમુણ રામશણ રોડ પર અંદાજે 32 વર્ષીય યુવાન ની લાશ મળતા ..મૂર્તક યુવાન ધાનેરા નો નરપતભાઈ હોવાનું આવ્યું સામે..રસ્તા પર લાશ મળી આવતા ઉઠ્યા અનેક તર્કવિતર્ક…રસ્તા પર યુવાન ની લાશ મળતા લોકો ના ટોળેટોળા ઉમટ્યા…આગથળા પોલીસ ને પરિવારે જાણ કરતા પહોંચી ઘટના સ્થળે…….
બનાસકાંઠા..જીલ્લાના.ડીસા તાલૂકા રમુણ ગામ પાસે લાશ મળી…રમુણ રામશણ રોડ પર અંદાજે 32 વર્ષીય યુવાન ની લાશ મળી..મૂર્તક યુવાન ધાનેરા નો નરપતભાઈ હોવાનું આવ્યું સામે..રસ્તા પર લાશ મળી આવતા ઉઠ્યા અનેક તર્કવિતર્ક…રસ્તા પર યુવાન ની લાશ મળતા લોકો ના ટોળેટોળા ઉમટ્યા…આગથલા પોલીસ ને પરિવારે જાણ કરતા પહોંચી ઘટના સ્થળે…….
રીપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા