અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલ પાંચ વર્ષ ના હિન્દી ભાષી બાળક સાથે બિહાર રાજયની મહિલા આરોપીને શોધી બાળકને તેની માતા સાથે મિલન કરાવવામાં સફળતા મેળવતી અલંગ પોલીસ.

ગઇ તા.૨૦/૦૫/૨૦૨૨ ના રોજ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલંગ શીપબ્રેકીંગયાર્ડ પ્લોટ નં.૨૪(સી) ની સામેથી મનુ નામનુ ઉ.વ.૦૫ ના બાળકનુ અપહરણ થયેલ હોય. જે અંગે અલંગ પોલીસ સ્ટેશન એ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૨૨૨૦૧૭૦/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૬૩ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને તેની આગળની તપાસ અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી.પટેલ સાહેબશ્રી તથા હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ રાયજાદા તથા હેડ કોન્સ. હરદેવસિંહ ગોહિલ તથા પો.કોન્સ. યોગરાજસિંહ ગોહિલ એ રીતેના કરતા હોય.

ભાવનગર રેન્જના મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રી તથા ભાવનગર જિલ્લા મ્હે. પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રવિન્દ્ર પટેલ સાહેબશ્રી, તથા મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબશ્રી તથા મહુવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.એચ.જાડેજા સાહેબશ્રી નાઓ એ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ અપહરણ થયેલ બાળક તથા અપહરણ કરનાર આરોપીને શોધવા સખત સુચના આપેલ હોય.

જે અન્વયે ભાવનગર ટેકનીકલ સર્વેલન્સ ની મદદથી અલંગ પો.સ્ટે.ના પો.ઇન્સ. ડી.જી.પટેલ સાહેબશ્રી ના સીધા માર્ગદર્શન અને સુચના મુજબ છેલ્લા પાંચ દિવસથી અલંગ પો.સ્ટે ના હેડ કોન્સ. હરદેવસિંહ ગોહિલ, રાજપાલસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ રાયજાદા તથા પો.કોન્સ. યોગરાજસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ ગોહિલ, કિશોરસિંહ સરવૈયા, દિગ્વીજયસિંહ રાઠોડ, નિકુલભાઇ તથા સત્યજીતસિંહ વિગેરે પોલીસના કર્મચારીઓ અલંગ યાર્ડ વિસ્તારમાં અપહરણ થયેલ મનુ નામના પાંચ વર્ષના બાળકની શોધ ખોળ માટે સતત વોચ તપાસમાં હોય.

તે દરમ્યાન અલંગ યાર્ડમાં રહેતી ઉમાદેવી રામપ્યારે પ્રસાદ નામની સ્ત્રી આ બાળકનુ અપહરણ કરીને કયાંક જતી રહેલ હોવાની ચોક્કસ હકિકત મળેલ હોય. જેથી ભાવનગર ટેકનીકલ સેલની મદદ લઇ અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી.પટેલ સાહેબશ્રી ની સુચના મુજબ અલંગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. હરદેવસિંહ ગોહિલ તથા પો.કોન્સ. યોગરાજસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ઘનશ્યામસિંહ ગોહિલ તથા મહિલા પો.કોન્સ. અસ્મિતાબેન ધાંધલ્યા નાઓ અપહરણ થયેલ બાળકની શોધખોળ માટે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં તપાસ અર્થે રવાના થયેલ અને રાત્રી દરમ્યાન ભાવનગર ટેકનીકલ સેલ ની મદદથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભાત ગામ પાસેથી આ કામે અપહરણ થયેલ મનુ નામનો ઉ.વ.૦૫ ના બાળકને તથા અપહરણ કરનાર આરોપીબેન ઉમાદેવી રામપ્યારે પ્રસાદ રહે. બિહાર રાજય વાળીને શોધી લઇ હસ્તગત કરી અત્રે અલંગ પોલીસ સ્ટેશન ખાતે લાવી બાળકને તેની માતા રમાદેવી સાથે મિલન કરાવવામાં સફળતા મેળવી પ્રસંશનીય કામગીરી કરેલ છે. અને આ કામની આગળની તપાસ અલંગ પોલીસ સ્ટેશનના ઇ.ચા. પો.ઇન્સ. આર.બી.વાધિયા નાઓએ સંભાળેલ છે.

જે અન્વે યુનિવ ટેકનીકલ સર્વેન્સનો ઉપયોગ અલ્ંગ પો.સ્ટે. પો.ઇન્સ. ડી.જી.પટેલ સાહેબ શ્રી ના સીધા માર્ગદર્શક અને સુચના મુજબ છેલ્લા દિવસથી અલ્ંગ પો.સ્ટે ના વડા કોન્સ. હરદેવ સિંહ ગોહિલ, રાજપાલ સિંહ ગોહિલ, તોરેરાજ સિંહ રાયજાદા પો.કોન્સ. યોગરાજસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ ગોહિલ, સમાન સિંહ સરવ, દિગ્વીજયસિંહ રાઠોડ, નિકુલ ભાઈ સત્ય જીતુ સિંહ વિગેરે પોલીસના કાર્યકરો અલંગ યાર્ડ સ્થાન અપહરણ મનામના નામની શોધની શોધખોળ માટે સતત વોચ તપાસમાં હોય.

તે દરમિયાન અલ્ંગ યાર્ડમાં રહેતી ઉમાદેવી રામપ્યાનુ નિશાનની આ અપહરણ કરીને ક્યાંક જ રહેલ ચોક્કસ હકિકત મળેલ હોય. જેમ કે ટેકનીકલ સેલની હેલ્પ અલંગ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી.પટેલ શ્રીની સુના મુજબ અલ્ંગ પોલીસ પોલીસના વડા કોન્સ. હરદેવસિંહ ગોહિલવર પો.કોન્સ. યોગરાજ સિંહ ગોહિલવર પો.કોન્સ. ઘનશ્યામ સિંહ ગોહિલવર મહિલા પો.કોન્સ. અસ્મિતાબેન ધાંધલ્યા ના અપહરણની શોધખોળ માટે અમદાવાદ ગ્રામ્ય સ્થાન તપાસો અર્થે રવના અને રાત્રી વચ્ચેના વિસ્તારની તકનીકી સેલની ઉપયોગ ગ્રામ્ય વિસ્તારના અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તાજેતરમાં થયેલ આ કામ અપહરણનું નામ ઉ.વ.૦૫ ના પૂરા અપહરણ કરનાર બીજીબેન ઉમાદેવી રામપ્યારે રહે. બિહાર રાજ્યની હરીફાઈ દર્શાવેલી ભારતીય કરી શકે છે અને આ કામની આગળની તપાસ કરો અલ્ંગ પોલીસ સ્ટેશન ઇ.ચા. પો.ઇન્સ આર.બી.વાધિયા ના દૂરનીસિકેલ છે.

આ કામની કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.જી.પટેલ તથા હેડ કોન્સ. હરદેવસિંહ ગોહિલ, રાજપાલસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ રાયજાદા તથા પો.કોન્સ. યોગરાજસિંહ ગોહિલ તથા મહેન્દ્રસિંહ ગોહિલ તથા કિશોરસિંહ સરવૈયા તથા દિગ્વીજયસિંહ રાઠોડ તથા નિકુલભાઇ તથા સત્યજીતસિંહ તથા અસ્મિતાબેન ધાંધલ્યા એ રીતેના જોડાયેલ હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »