ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રમુખ અલ્પેશ ઠાકોર ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રમુખ અલ્પેશ ઠાકોર ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી..
ધાનેરા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બ્લડ ડોનેટ કાર્યક્રમ કરી અલ્પેશ ઠાકોર ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી…
મોટી સંખ્યામ ઠાકોર સેના ના યુવાનોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું…
અંદાજીત 55 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી…
તમામ રક્ત દાતાઓને ક્ષત્રિય ઠાકોર સેના તેમજ વાહિટ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા..
રીપોર્ટર અશોક ઠાકોર બનાસકાંઠા