ભાવનગર ના રૂવા ગામે કોળી સમાજ ના ડાભી જિજ્ઞેશભાઈ નામ ના યુવાન ની હત્યા સમાજ ના યુવાનો મોટી સંખ્યા મા હોસ્પિટલ હાજર યુવાનો ના ટોળાં ઉમટી પડયા
ભાવનગર ના રૂવા ગામે કોળી સમાજ ના ડાભી જિજ્ઞેશભાઈ નામ ના યુવાન ની હત્યા સમાજ ના યુવાનો મોટી સંખ્યા મા હોસ્પિટલ હાજર યુવાનો ના ટોળાં ઉમટી પડયા
ભાવનગર શહેર રૂવા ગામે બાળાહનુમાનજી મંદિર પાસે ડાભી જિજ્ઞેશભાઈ પસાર થતા પાછળ થી બે અજાણ્યા શખ્સો આવી જિજ્ઞેશભાઈ ને રસ્તા પર સામુ કેમ જોવે કરી ઉભા રાખી આરોપી ઓ ની પાસે ધાર દાર ચાકા ના એક બ્લેક ચટૅ પહેરેલા સખશે આગળ છરી ઘા પેટના ભાગે બને સાઈડ અને ગળામાં નઢયા ના સ્વર પેટી ના ભાગે ઘા ઝીંકી જ્યારે અન્ય બીજા આરોપી એ પીઠના ભાગે આડેધડ ઘા ઝીંકી હત્યા કરી જિજ્ઞેશભાઈ ના ભાઈ આવી જતા આરોપી એ જોર થી મિત્ર નુ નામ ઉચ્ચારી ગાડી પાછળ બેઠી જા કહી નાચી છુટયા ને મરનાર ભાઈ ભાવનગર શહેર સટીૅહોશપીટલ સારવારથેૅ લઈ 108 મા લઈ જતા સ્થાનિક તબીબ તપાસ હાથ ધરી મૃત્યુ પામ્યા જાહેર કરવામાં આવ્યા હતા ને કોળી સમાજના લોકો વિવિધ સંગઠનો દ્વારા યુવાનો ઉમટી પડ્યા ને પ્રશાસન દ્વારા તત્કાલીન તપાસ હાથ ધરી CC TV ના ફુટેજ ચેક કરી મરનાર ના ભાઈ ની ફરિયાદ આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ગણતરી ની કલાકો માં CC TV આધારે પોલીસે શંકાસ્પદ આરોપી ને ઝડપી પાડયા અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે
રીપોર્ટ જીતુભાઈ વી ડોડીયા