ઉમરાળાના ટીંબી ITI ખાતે 11 વર્ષથી ફોરમેન તરીકે ફરજ બજાવતા જોષીભાઈ ની બદલી થતાં હર્ષભેર વિદાઈ અપાઈ
ઉમરાળાના ટીંબી ITI ખાતે 11 વર્ષથી ફોરમેન તરીકે ફરજ બજાવતા જોષીભાઈ ની બદલી થતાં હર્ષભેર વિદાઈ અપાઈ
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉમરાળા ખાતે ૧૧ વર્ષથી ફરજ બજાવતા કર્મચારી એમ.પી.જોશી નો વિદાય સમારંભ રાખવામાં આવેલ જેમાં ટીંબી હોસ્પિટલના ટ્રસ્ટી પરેશભાઈ ડોડીયા સહિતના ઉપસ્થિત રહેલ તમામ દ્વારા ટીંબી ITI ખાતે ફોરમેન જોષીભાઈ ને સાદર ઓઢાડી સાકર શ્રીફળ પડા દ્વારા સન્માનિત કરાયા
ભાવનગર RTO કચેરી દ્વારા ટીંબી ITI ખાતે લર્નિંગ લાઇસન્સ કામગીરી પણ જોષીભાઈ દ્વારા વાદ વિવાદ વગર નિષ્પક્ષ રીતે લર્નિંગ લાઇસન્સની કામગીરી અને તાલીમ અંગેની કામગીરી સાથે ફોરમેન અંગેની કામગીરી ખૂબ જ પ્રમાણિકતાથી અને લોકો સાથે મળીને ખુબ જ સારી રીતે નિભાવેલ કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડેલ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા