પપ્પાની પરીઓ એ બિયરની બોટલ ખોલવા લગાવ્યો એવો જુગાડ, જોઈને તમે પણ વિચારવા લાગશો…

પાર્ટી-ફંક્શનમાં ઠંડા પીણા પીવાની મજા જ કંઈક અનેરી હોય છે.કેટલાક લોકોને બીયર પીવી પણ ગમે છે.તમે જોયું જ હશે કે કેટલાક યુવકો દાંત વડે કોલ્ડ ડ્રિંકની બોટલ ખોલે છે અને પછી બીજાની વચ્ચે પોતાને કૂલ માને છે.આ ઉપરાંત જ્યારે બોટલને ખોલવા માટે ઓપન નથી મળતું,ત્યારે લોકો જુગાડ કરીને તેને ખોલે છે.

આ માટે લોકો ચમચી,ચમચો,કાતર વગેરે જેવી વસ્તઓનો ઉપયોગ કરે છે.પરંતુ આ દિવસોમાં એક વાયરલ વીડિયોએ લોકોને માથું ખંજવાળવા મજબૂર કરી દીધા છે.વાસ્તવમાં,વાયરલ ક્લિપમાં કેટલીક છોકરીઓ તેમના દાંતથી નહીં પણ તેમના લહેરાતા વાળથી બિયરની બોટલ ખોલતી જોવા મળે છે.આ વીડિયોને જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

 

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલીક છોકરીઓ બિયરની બોટલ ખોલવા માટે વાળનો ઉપયોગ કરી રહી છે.આમાં છોકરીઓ બિયરની બોટલના ઢાંકણાની આસપાસ વાળ લપેટીને તેને ઉપર ખેંચે છે.આનાથી બીયરની બોટલનું ઢાંકણ ખુલે છે.એક નહીં,ઘણી છોકરીઓએ આ સ્ટાઇલમાં બિયરની બોટલનું ઢાંકણું ખોલ્યું છે.

જોકે,છોકરાઓ પાસે બીયરની બોટલનું ઢાંકણ દાંત વડે ખોલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.આ વીડિયો ત્યારે વધુ રમુજી લાગે છે.જ્યારે એક વાળ વગરનો યુવક બિયરની કેટલીક બોટલો લઈને બેઠો હોય છે.આ વીડિયો જોઈને તે વિચારી રહ્યો છે કે મારે કેવી રીતે ચેલેન્જ સ્વીકારવી,મારે તો વાળ જ નથી?

આ વીડિયોને ‘nftbadger’નામના યુઝરે સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કર્યો છે.સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આ વીડિયોને લગભગ 1.8 લાખ વખત જોવામાં આવ્યો છે.તો 4 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »