લાખો રૂપિયાની દવા કરવાં છતાં કમર માં રહેલ દુઃખાવો બંધ નાં થયેલ જે માં મોગલ નાં….
માં મોગલનુ નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જાય છે. આજ સુધી માં મોગલની કૃપાથી લાખો લોકોના દુઃખ દૂર થયા છે સાથે સાથે લાખો લોકોનું જીવન પણ સુધરી ગયું છે, જો સાચા દિલથી માં મોગલને માનવામાં આવે તો માં મોગલ પોતાના ભકતો સાથે કયારેય ખોટું નથી થવા દેતા.
એટલા માટે જ માં મોગલના ભકતો છેક વિદેશો સુધી છે.લોકો છેક વિદેશોથી માં મોગલની માનતા પુરી કરવા માટે આવે છે. એક મહિલા અમેરિકાથી પોતાની માનતા પુરી કરવા માટે કાબરાઉ ધામ આવી હતી.
મહિલાના હાથમાં ૧,૫૧,૦૦૦ હતા, મહિલાએ મણિધર બાપુને તે પૈસા આપ્યા.મણિધર બાપુ કે પૂછ્યું શું હતી માનતા.મહિલાએ કહયું કે બાપુ માને કમરમાં ખુબજ દુખાવો હતો મેં ઘણીં જગ્યાએ દવા કરાવી પણ કોઈ ફેરના પડયો.
મેં દવાઓમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો.પણ કઈ ફર્ક ના પડતા મેં આખરે માં મોગલની માનતા રાખી અને માં મોગલને પ્રાર્થના કરી કે માં મોગલ મારી માનતા રાખી કે માં મોગલની માનતા રાખી કે માં મોગલ મારો કમરનો દુખાવો દૂર થઇ જાય તો કબરાઉ ધામ આવીને ૧.૫૦ લાખ રૂપિયા આવીને ચઢાવીશ.
માનતા રાખ્યાના થોડા જ સમયમાં મહિલાના કમરનો દુખાવો દૂર થઇ ગયો, તેનાથી મહિલા ખુબજ ખુશ થઇ ગઈ અને મહિલા તરત જ અહીં આવી ગઈ અને મણિધર બાપુને ૧.૫૧ લાખ રૂપિયા આપ્યા તો મણીધરબાપુએ પણ તેની માનતા સ્વીકારીને અને તેને દીકરી માનીને પૈસા પરત આપ્યા.આમ માં મોગલ હંમેશા પોતાનાં બાળકો નાં દુઃખ દુર કરે છે.