શું તમને પણ શિયાળા દરમ્યાન થાય છે હાડકાંનો દુઃખાવો,થાવ છો પરેશાન તો કરો આ પાન નું સેવન,જાણો તેનાં ચમત્કારિક ઉપાય…

આજકાલ ઘણા લોકો ઓઇલી ફૂડ ખાવાનું પસંદ કરે છે અને તેના કારણે શરીરમાં અનેક બીમારીઓ ઉત્પન્ન થાય છે.આ બધા રોગોના ઈલાજ માટે આપણે ઘણી દવાઓ લઈએ છીએ પરંતુ આ રોગો દૂર થતા નથી.ચાલો આજે જાણીએ આવી જ સમસ્યાનો ઉકેલ જે મોટાભાગના લોકોમાં જોવા મળે છે.

ઘણા લોકો શરીરમાં કમર,સાંધા અને ઘૂંટણના દુખાવાની સમસ્યાથી પીડાય છે,તેથી જ આ બધા દુખાવાઓને દૂર કરવા માટે આપણે ઘણા ઉપાયો પણ કરીએ છીએ.પરંતુ ઘણી વાર તે બધા દર્દ દૂર થતા નથી,તેથી તે બધા દર્દથી છુટકારો મેળવવા માટે આ ઉપાય કરવાથી તમારા શરીરના દુખાવાઓથી છુટકારો મેળવવા માટે આ હર્બલ ઉપાય અપનાવો.

એવું પણ કહેવાય છે કે જે લોકોના શરીરમાં ગમે તેવો સાંધાનો દુખાવો હોય તે પણ આ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવાથી દૂર થાય છે.આ વનસ્પતિના પાનને પારિજાતના પાન તરીકે ઓળખવામાં આવે છે.પારિજાતના પાનનો આવી રીતે ઉપાય કરવાથી શરીરમાં થતા સાંધાના અને કમરના દુખાવા દૂર થાય છે.

આ ઉપાય કરવા માટે આપણે પારિજાતના પાન લેવાના છે અને તેને સવારે વાટીને તેની ચટણી બનાવીને તેને દોઢ ગ્લાસ પાણી લેવાનું છે અને તેને ઢાંકીને મુકવાનું છે.આ પાણીને રાત્રે સૂતી વખતે ઉકાળવાનું છે,જયારે આ પાણી ત્રીજા ભાગનું વધે ત્યાં સુધી તેને ઉકાળીને પછી તેને ગાળીને ઠંડુ થાય એટલે પીવાનું છે.આ ઉપાય સવારે અને સાંજે એમ દિવસમાં બે વાર કરવાનો છે.

તેથી તમે આ ઉપાય દસથી પંદર દિવસ સુધી કરશો તો તમારા શરીરમાં થતા સાંધાના,ગોઠણના અને કમરના દુખાવામાં રાહત મળશે અને આ વનસ્પતિનો ઉપાય કરવાથી તમારા શરીરમાં થતા બધા જ પ્રકારના દુખાવા દૂર થાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »