મણીધર વડવાળી માં મોગલ ની કૃપા થી બાર વર્ષે આ દંપતિ ને ત્યાં પારણું બંધાયું, જૂઓ શું કહ્યું ચારણ ૠષી બાપૂ એ….
મણીધર બાપુ કબરાઉ સ્થિત મોગલ ધામ ખાતે હંમેશા મોગલ માતાજીની વાર્તા કહેતા જોવા મળે છે.મોગલ માં પર વિશ્વાસ હોવાના કારણે તમામ લોકોના કામ પૂર્ણ થાય છે.આવા કિસ્સાઓ ત્યાં અનેકવાર સામે આવતા હોય છે.અહીંયા દરેક લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે અવારનવાર આવતા હોય છે.
મોગલમાં પર શ્રધ્ધા રાખવાથી દરેક ભક્તોના દુઃખ દૂર થાય છે.મોગલ માતાજીનું નામ લેતા જ મુશ્કેલ કામ પૂર્ણ થાય છે. ઘણા ભકતો માનતા માને છે ત્યારે તેઓની મનોકામના પણ પૂર્ણ થાય છે.ગુજરાતમાં ઘણી જગ્યાએ મોગલ માતાજીનું મંદિર આવેલું છે.દરેક ભક્તો દરરોજ માતાજીના દર્શને જાય છે.રવિવાર અને મંગળવારના દિવસે ખૂબ જ ભીડ જોવા મળે છે.
જ્યારે પણ ભક્તોના જીવનમાં દુખ આવે છે ત્યારે તેઓ માં મોગલ ને અચુક યાદ કરતા હોય છે.એવામાં સાંભળ્યું છે કે માં મોગલ એ આજ દિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે એવું જ એક કિસ્સો હાલ આપણી સમક્ષ સામે આવ્યો છે કે જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાવ ધામ આવેલા માં મોગલ ધામે આવી પહોંચ્યો છે.
કહેવાય છે કે માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે.માં મોગલ તો 18 વર્ણ ની માતા કહેવાય છે ત્યારે ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.
આજ રોજ મોગલધામ કબરાવુ મધ્યે ગામ નેત્રા નખત્રાણા નવીનભાઈ જોષી તેમના ઘરે મણીધર મા મોગલ વડવાળી મા ના આશીર્વાદ થી બાર વર્ષે દીકરાનો જન્મ થયો હતો.અને તેમને પચાસ હજાર રૂપિયા વાપરવાની માનતા હતી.તેઓ એમની માનતા ઉતારવા આવ્યા હતા.બાપુ શ્રી મોગલકુલ ચારણઋષિ એ એમની માનતા સ્વીકારી પચાસ હજાર એક રૂપિયો ઉમેરી એમને પરત કર્યા.અને બાપ આપે ઇ આઈ અને માંગે ઇ બાઈ જય મણીધર મા મોગલ.